Webdunia - Bharat's app for daily news and videos

Install App

ING Vs ENG: કેદારે જીત્યુ દિલ પણ જીત ન શકી ટીમ ઈંડિયા, સીરિઝ પર કબજો

Webdunia
સોમવાર, 23 જાન્યુઆરી 2017 (07:25 IST)
ઈગ્લેંડ સાથે રમાયેલ ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈંડિયાને હારનો સામનો કરવો પડ્યો. કલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાયેલ મેચમાં ઈગ્લેંડે ટીમ ઈંડિયાને 5 રનથી હરાવ્યુ. જો કે બે મેચ જીત ચુકેલી ઈંડિયાએ શ્રેણી પર 2-1થી કબજો કરી લીધો. વિરાટની સેનામાં આજે ફક્ત કેદાર જાધવની બેટ ચાલી. જાધવે આક્રમક રમત રમી 90 રન ફટકાર્યા હતા હતી છતાં ભારત મેચ જીતી ના શક્યુ.  વિરાટ કોહલી 55 રને આઉટ થયો હતો. જ્યારે યુવી 45 રને આઉટ થયો હતો. ધોની 25 રન બનાવી આઉટ.
 
ભારતની ખરાબ શરૂઆત થઇ હતી અજિંક્ય રહાણે માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ લોકેશ રાહુલ પણ 11 રન બનાવી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોયના 65, બેરિસ્ટોના 56 તેમજ બેન સ્ટોક્સના આક્રમક રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 321  રન બનાવ્યા હતા. 
 
આજની મેચમાં ટીમ ઈંડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેંડની ઓપનિંગ જોડીએ સંગીન શરૂઆત કરી હતી.  કટકમાં જીત મેળવીને ટીમ ઇન્ડિયાએ પહેલા જ સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. ઇન્ડિયા હવે ઇંગ્લેન્ડનો વ્હાઇટવોશ કરવાનો પ્રયત્ન કરશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments