Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs NZ - પ્રથમ મેચમાં જ ટીમ ઈંડિયાનો ધબડકો, ન્યુઝીલેંડ સામે 47 રને કારમો પરાજય

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2016 (22:10 IST)
ભારતે વર્લ્ડ ટ્વેન્ટી-20 2016 સ્પર્ધામાં આંચકાજનક પ્રારંભ કર્યો છે. સુપર-10 રાઉન્ડમાં ગ્રુપ-2ની પ્રારંભિક મેચમાં તેનો ન્યૂ ઝીલેન્ડ સામે 47 રનથી કારમો પરાજય થયો છે.ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધા બાદ 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 126 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમ 18.1 ઓવરમાં માત્ર 79 રન કરી શકી હતી.

Score Card
 

ટીમ ઈંડિયાને પહેલો ફટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો. શિખર ધવન 1 રન બનાવી મેક્કુલમની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્મા 5 રને સ્ટમ્પ આઉટ થયો હતો. રૈના પણ ન્યુઝીંલેંડ સામે પોતાનું ફોર્મ બતાવી શક્યો નહોતો, અને 1 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. યુવરાજ સિંહ પણ 4 રન બનાવી મેક્કુલમનો શિકાર બન્યો હતો. કોહલી પણ 23 રન બનાવી આઉટ થયો હતો.

,નાગપુરના વિદર્ભ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે આઈસીસી ટ્‍વેન્‍ટી વર્લ્‍ડકપની પ્રથમ મેચમાં પ્રથમ બેટિંગ રતા ન્‍યુઝીલેન્‍ડે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 126 રન કર્યા હતા

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments