Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs SL: ભારતે 317 રનથી શ્રીલંકા હરાવ્યું, વર્લ્ડ રેકોર્ડ સાથે ODI શ્રેણી કબજે કરી

Webdunia
રવિવાર, 15 જાન્યુઆરી 2023 (19:53 IST)
IND vs SL, 3rd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રીજી અને છેલ્લી મેચ ટીમ ઈન્ડિયાએ 317 રનના રેકોર્ડ માર્જિનથી જીતી હતી. વિરાટ કોહલી અને શુભમન ગીલની સદીની ઇનિંગ્સ બાદ મોહમ્મદ સિરાજની રેકોર્ડ બોલિંગના આધારે ભારતે શ્રીલંકા સામે એકતરફી જીત મેળવી અને ત્રણ મેચની શ્રેણીમાં પણ ક્લીનરી કરી લીધી. તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે 390 રનના વિશાળ સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કર્યો અને શ્રીલંકાની ટીમને માત્ર 73 રનમાં જ રોકી દીધી.
 
ભારતીય ટીમે આ જીત સાથે જ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તેઓ હવે ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવનારી ટીમ બની ગઈ છે. એટલું જ નહીં, તે 300 કે તેથી વધુ રનના માર્જિનથી જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. અગાઉ 2008માં ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડને 290 રનના માર્જિનથી હરાવ્યું હતું.

<

Virat Kohli Milestones in the 3rd ODI V SL

•166* (110),46th ODI ,2nd in the series,3rd in last 4 inns
•10th V ,most 100s V 1 team
•2nd highest ODI score
•5th highest scorer in ODI history (12754* @ 58.24)
•5th ODI 150s,most by a non opener
•74th Int #ViratKohli pic.twitter.com/LDJU3jwpCh

— Over Thinker Lawyer (@Mujha_q_Nakala) January 15, 2023 >

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments