Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND Vs ENG 2nd Test LIVE: ભારતે ઈગ્લેંડને 106 રનથી હરાવ્યુ, ટેસ્ટ શ્રેણીમાં 1-1ની કરી બરાબરી

Webdunia
સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (14:31 IST)
Ind vs Eng, 2nd Test: ભારતે વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ  (ACA-VDCA Cricket Stadium) મા રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં ઈગ્લેંડને 106 રનથી હરાવ્યુ. આ જીત સાથે જ ટીમ ઈંડિયાઅએ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-1 ની બરાબરી કરી લીધી છે.  ભારતે બીજી ટેસ્ટના બીજા દાવમાં શુભમન ગિલની સદીની મદદથી ઈગ્લેંડ સામે જીત માટે 399 રનન ટારગેટ મુક્યો.  પણ મેહમાન ટીમ પોતાના બીજા દાવમાં 292 રન પર ઓલ આઉટ થઈ ગઈ.  ઈગ્લેંડે પહેલી ટેસ્ટ 28 રનથી જીતી હતી.  
 
આ પહેલા ભારતે પોતાના પ્રથમ દાવમાં 396 રનનો સ્કોર બનાવીને ઈગ્લેંડને તેના પહેલા દાવમાં 253 રન પર પેવેલિયન ભેગુ કર્યુ અને 143 રનની બઢત મેળવી લીધી. ઈગ્લેંડને પહેલા દાવમાં 253 રનમાં પેવેલિયન ભેગા કરવામાં જસપ્રીત બુમરાહનુ મહત્વનુ યોગદાન છે.  જેમણે 45 રન આપીને 6 વિકેટ લીધી. આ ઉપરાંત કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments