Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત આઈસીસી ટેસ્ટ રૈકિંગમાં નંબર વન

Webdunia
બુધવાર, 17 ઑગસ્ટ 2016 (17:21 IST)
શ્રીલંકાના હાથે ઓસ્ટ્રેલિયાના હારી જવાનો ફાયદો ભારતને મળ્યો અને તે આઈસીસી ટેસ્ટ રૈકિંગમાં નંબર વન ટીમ બની ગયુ છે.  ટોચના સ્થાન પર બન્યા રહેવા માટે વિરાટ કોહલીની કપ્તાનીવાળી ટીમને પોર્ટ ઓફ સ્પેનની ટેસ્ટ જીતવી જરૂરી રહેશે. 
 
શ્રીલંકામાં ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્લીન સ્વીપ કર્યુ હતુ.  ઓસ્ટ્રેલિયાઈ ટીમ જ્યારે આ ટેસ્ટ શ્રેણી રમવા શ્રીલંકા પહોંચીહતી ત્યારે તે 118 અંકો સાથે ટેસ્ટ રૈકિંગમાં નંબર વન ટીમ હતી.  આઈસીસી રૈકિંગમાં ભારતીય ટીમ 112 અંક છે.  જ્યારેકે એક અંક પાછળ પાકિસ્તાનની ટીમ બીજા નંબર પર છે. 

રેંક             ટીમ  અંક  
          1                                   ભારત           112
          2                               પાકિસ્તાન           111
          3                               ઓસ્ટ્રેલિયા           108 
          4                                  ઈગ્લેંડ           108
          5                                ન્યૂઝીલેંડ             99
          6                                  શ્રીલંકા            95(+10)
          7                             દક્ષિણ આફ્રિકા            92
          8                               વેસ્ટ ઈંડિઝ             65
          9                               બાગ્લાદેશ             57
         10                               ઝિમામ્બવે               8

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments