Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરભજન અને શિખર ધવને પંજો લડાવ્યો (જુઓ વીડિયો )

Webdunia
બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (09:12 IST)
હરભજન સિંહ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈંડિયામાં તો છે પણ તેમણે અત્યાર સુધી પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક નથી મળી રહી. જ્યા એક બાજુ અનેકવાર ટીમ ઈંડિયામાં ખેલાડીઓમાં પરસ્પર તણાવની ફરિયાદ સામે આવતી રહે છે તો બીજી બાજુ એવા પણ અવસરો આવે છે જ્યારે ખેલાડીઓ એવુ કંઈક કરે છે જે તરત જ વાયરલ થઈ જાય છે. 
હરભજન ટીમમા સારુ વાતાવરણ બનાવવા માટે ઓળખાય છે. તો તેમણે પોતાના પાર્ટનર ઈન ક્રાઈમ શિખરને મેદાન પર પકડ્યો અને તેની સાથે પંજો લડાવવા લાગ્યા. આ ઘટનાનો વીડિયોને બીસીસીઆઈએ પોતાની ઓફિશિયલ ટ્વિટર એકાઉંટ પર શેયર કર્યો છે. 
 
બીસીસીઆઈની વેબસાઈટ પર આવેલો આ વીડિયો અંત સુધી તો મેચ બરાબરી પર રહી. બંનેમાંથી કોઈની જીત ન થઈ.  હરભજન સિંહ તો ટીમના પ્રૈંકસ્ટરના રૂપમાં ઓળખાય છે. સાથી ખેલાડીઓ મુજબ શિખર અને હરભજન ટીમના સૌથી મોટા પ્રૈંકસ્ટર્સ છે. હાલ ટીમ એશિયા કપ માટે બાંગ્લાદેશમાં છે. આ બંને ખેલાડીઓએ કોઈ બીજા સાથે તો મજાક નથી કરી.  પણ પરસ્પર જ પંજો લડાવવામાં લાગી ગયો.. તમે પણ જુઓ કોણ જીત્યુ અને કોણ હાર્યુ...  

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments