Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE Asia Cup 2018; INDvsAFG :ભારતીય ટીમે અફગાનિસ્તાનની ટીમને ઓછી ન આંકવી જોઈએ

Webdunia
મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (17:39 IST)
એશિયા કપ 2018 સુપર ફોરના પોતાના અંતિમ મુકાબલામાં ભારત અને અફગાનિસ્તાની ક્રિકેટ ટીમ દુબઈના ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એક બીજા સામ સામે છે. અફગાનિસ્તાનના કપ્તાન અસગર અફગાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે.  આ મેચમાં ભારતની કપ્તાની મહેન્દ્દ સિંહ ધોની કરી રહ્યા છે. બીજી બાજુ ઝડપી બોલર દીપક ચાહર પણ આ મેચમાં ભારત માટે પોતાનુ ડેબ્યૂ કરી રહ્યા છે. કપ્તાન રોહિત શર્મા
શિખર ધવન ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.  આ ચારેયના સ્થાન પર ક્રમશ કેએલ રાહુલ મનીષ પાંડેય ખલીલ અહમદ અને સિદ્ધાર્થ કૌલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ અફગાનિસ્તાને પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે.  સમીઉલ્લાહને ઈંશાનુલ્લાહને આ મેચમાં બહાર બેસાડીને નજિબુલ્લાહ અને જાવેદ અહમદીને અંતિમ અગિયારમાં તક આપી છે. 
 
- અફગાનિસ્તાને 5 ઓવર સુધી 35 રન બનાવી લીધા છે. વિકેટકીપર બેટ્સમેન મુહમ્મદ શહજાદ ભારતીય બોલરોની ધુલાઈ કરી રહ્યા છે.  તેમને 28 રનમાં 4 ચોક્કા અને એક છક્કો માર્યો છે. 
 
મેચનો લાઈવ સ્કોર જોવા માટે ક્લિક કરો 

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments