Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટાર કલાકારોથી સજી હતી હરભજનની રિસેપ્શન પાર્ટી

Webdunia
સોમવાર, 2 નવેમ્બર 2015 (15:01 IST)
ઓફ સ્પિનર હરહજન સિંહએ અહીં શહેરના મોટા હોટ્લમાં એમના લગ્નના રિસેપશન આપ્યા જેમાં પ્રધાનમંત્રી મોદી સાથે બીજા નેતાઓ સિવાય ક્રિકેટર અને બૉલીવુડ સેલિબ્રિટીજ પણ પહોંચ્યા . 
 
હરભજનના રિસેપ્શનના આકર્ષણ પ્રધાનમંત્રી મોદી આવ્યા આયોજન સ્થળમાં એમની આસપાસ કડી સુરક્ષાના વચ્ચે કાર્યક્રમમાં પહોંચ્યા. 
 
મોદી મોડી રાત્રે પહોંચ્યા અને જતા પહેલા એણે હરભજન અને એમની પત્ની ગીતા બસરાને આશીર્વાદ આપ્યા. આ સમયે એ સમારોમાં એણે હાઈ પ્રોફાઈલ મેહમાનોથી વતા કરતા જોવાયા. 
 
આયોજન સ્થળ પર સૌથી પહેલા પહોંચતામાં ભારતના પૂર્વ ક્રિકેટર કપ્તાન અને હરભજનના સાથી સ્પિનર અનિલ કુંબલે અને એમની પત્ની શામેળ રહ્યા. પંજાબ પોલીસના પૂર્વ મહાનિદેશક અને પ્રતિબંધિત ભારતીય હૉકી મહાસંઘના અધ્યક્ષ રહ્યા કેપીએસ ગિલ પણ કાર્યક્ર્મમાં પહોંચ્યા. 
 
રિસેપ્શન પાર્ટીમાં ભારતીય ક્રિકેટર મુરલી વિજય , ચેતેશ્વર પુજારા ,આંજિન્ય રહાણે અને એમની પત્ની , રવિચંદ્ર અશ્વિન અને એમના પિતા ભારતીય ટીમના નિદેશક રવિ શાસ્ત્રી અને ઈંડિયન પ્રીમિયર લોકોના આયુક્ત અને કાંગ્રેસ સાંસદ રાજીવ શુક્લા અને એમની પત્ની તેજ બૉલર મુનાફ પટેલ અને પૂર્વ  ભારતીય ક્રિકેટર કપિલ દેવ પણ પહોંચ્યા. 
 
વિરાટ કોહલી અને યુવરાજ સિંહ જેવા ભારતીય ક્રિકેટર સિવાય અમિતાભ બચ્ચન , શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડા જેવા બોલીવુડ સેલિબ્રિટીજના નામ પણ મેહમાનોની સૂચીમાં હતા. યુવરાજ સિંહ હરભજનના રિસેપશનમાં આવવા માટે રણજી  ટ્રોફી પંજાબથી બ્રેક લીધા. 
 
સૂત્રો પ્રમાણે  આ સમારોહમાં 1000 થી વધારે મેહમાનો આવ્યા . હરભજન સિંહે ગુરૂવારે જાલંધરમાં એક ગુરૂદ્વારામાં લાંબા સમયથી એમની પ્રેમિકા ગીતા બસરા સાથે લગ્ન કર્યા. 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments