Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોહાલીમાં પ્રિતી ઝિંટાને લગ્ન માટે કર્યુ પ્રપોઝ

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2015 (12:20 IST)
સોમવારે મોહાલીમાં રમાયેલ કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદના મેચ દરમિયાન એક પ્રશંસકે પ્રીતિ ઝિંટાને અનોખી રીતે લગ્ન માટે પ્રપોઝ કર્યુ. પ્રશંસકના આ પ્રપોઝથી પ્રીતિ ઝિંટા શરમાઈ ગઈ. ઉલ્લેખનીય છે કે જ્યારે મેચ દરમિયાન પ્રીતિ મેદાનમાં ચક્કર લગાવી રહી હતી તો આ દરમિયાન એક પ્રશંસકે એક બૈનર પ્રીતિની આગળ લહેરાવી દીધુ. પ્રશંસકે જે બેનર આગળ કર્યુ હતુ તેના પર પ્રીતિનો ફોટો હતો અને લખ્યુ હતુ પ્રીતિ વિલ યૂ મૈરી મી. 
 
પ્રીતિ પહેલી નજરે તો આશ્ચર્યમાં પડી ગઈ પણ પછી તે શરમાઈને હસી પડી. કિંગ્સ ઈલેવન પંજાબની માલકિન પ્રીતિ ઝિંટા મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદની થઈ રહેલી મેચ દરમિયાન સોમવારે મોહાલીમાં હતી.  કિંગ્સ ઈલેવન પંજાબ ભલે સનરાઈઝર્સ હૈદરાબાદથી હારી ગઈ પણ પ્રીતિએ હંમેશાની જેમ દર્શકોને કિંગ્સ ઈલેવન પંજાબની ટી-શર્ટ આપવી નથી ભૂલતી.  જો કે આ દરમિયાન પ્રીતિ કોઈવાતને લઈને ગુસ્સે પણ થઈ હતી. 
 
જૂનિયર શિખર ધવન મતલબ જોરાવર મોહાલી સ્ટેડિયમમાં શિખર ધવનને ચિયર કરતા જોવા મળ્યા. તે પોતાની માતા આયશાની સાથે અહી આવ્યા હતા. નાનકડા જોરાવર આ ચમક-દમકવાળી રમત વિશે કશુ ભલે જાણતા ન હોય પણ તે પોતાની માતાના ખોળામાં મસ્તી કરી રહ્યા હતા. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments