Webdunia - Bharat's app for daily news and videos

Install App

Working Woman છો તો આ રીતે બાળકના નજીક રહો..

Webdunia
ગુરુવાર, 5 માર્ચ 2020 (14:24 IST)
સ્ત્રીઓને ઘર અને ઑફિસના કામ એક સાથે સંભાળાવાનો હુનર સારી રીતે આવે છે. ઘણી વાર સમયની ઉણપના કારણે એ તેમના બાળકોને તેટ્લો સમય નહી આપી શકતી, જેટલો જે તેના બાળકોને માની સાથની જરૂર હોય છે. બાળકોની સાથે સમય પસાર કરી તમે તેમના દિલની વાતને સારી રીતે જાણી શકો છો. પણ તમે 
કામના તનાવના કારણે પરેશાન છો તો બાળકોથી પણ દૂરી થઈ જાય છે. તો કેટલાક સમાર્ટ ટીપ્સ તમાર કામમાં આવી શકે છે જે બાળકની સાથે તમારા સંબંધોના પહેલાથી પણ વધારે મજબૂત બનાવી નાખશે. 
1. બાળકોથા કરો દિવસભરની વાત
રાત્રે તમારી પાસે પરિવારની સાથે સમય પસાર કરવાનો સારો અવસર હોય છે. ડિનરના સમયે પતિ અને બાળકોને સાથે ભોજન કરાવો. દિવસ ભરની વાતો
પરિવારની સાથે શેયર કરો અને તેમની વાતો તેનાથી બાળકોના તમારી સાથે પ્રેમ વધશે અને તેનાથી વાત કરવા માટે એ બેકાબૂ રહેશે. સાંભળો. તેનાથી બાળકોના તમારી સાથે પ્રેમ વધશે અને તેનાથી વાત કરવા માટે એ બેકાબૂ રહેશે. 

2. કામમાં લો બાળકોની મદદ 
બાળકો બહુ ખુશ હોય છે જયારે તેનાથી કોઈ વાત માટે મદદ માંગે છે. કયારે ક્યારે બાળકને તમારી મદદ કરવા માટે કહો જે કે ભોજન બનીને તૈયાર છે તો તેને ડાઈલિંગ પર સજાવા માટે કહી શકો છો. તેની પસંદની ડિશ બનાવી રહી છો તો તેને પિરસવા માટે મદદ લઈ શકાય છે. 
3. મસ્તી પણ જરૂરી 
બાળકોને નજીક આવવા તેની સાથે પોતે પણ બાળક બનવું પડે છે. તને પરિવારની સાથે કેટલાક એવા ગેમ્સ રમી શકો છો જેને બાળક પૂરી રીતે એંજ્વાય કરે અને તેને શીખવા માટે પણ મળે. જેમ કે હૉટ સીટ અને બીજા ઘણા સહી જવાબ પર તેને શૉપિંગ કે પિકનિકનો ગિફ્ટ પણ આપી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

આગળનો લેખ
Show comments