rashifal-2026

Boys Name - ભ અને ધ પરથી નામ છોકરા અર્થ સાથે

Webdunia
શુક્રવાર, 10 જાન્યુઆરી 2025 (11:22 IST)
Boys Name -  ભ અને ધ પરથી નામ છોકરા
છોકરા માટે ધન રાશિનું નામ ગુજરાતી Dhan Rashi Name gujarati for Boy

ભ પરથી નામ છોકરાના
ભાસુ સૂર્ય
ભાસ્કર તેજસ્વી; પ્રકાશિત; નિર્માતા; સુર્ય઼; અગ્નિ; સ્વર્ણ
ભાર્ગવ ભગવાન શિવ; તેજ પ્રાપ્ત કરનાર; ભૃગુથી આવેલા; શિવનું એક વિશેષ નામ; શુક્ર ગ્રહ; એક ઉત્તમ ધનુર્ધર
ભાસ્વર સુખી; પ્રકાશ આપનારું; તેજસ્વી; બુદ્ધિમાન; ઝળહળતો

ALSO READ: Baby Girls with Letter L - "લ" પરથી છોકરીના સુંદર નામ
ભાવન નિર્માતા;ચિંતાતુર; મોહક; તેજસ્વી; ભગવાન શ્રીકૃષ્ણનું બીજું નામ; મહેલ
ભદ્રક સુંદર; બહાદુર; લાયક
ભદ્રકપિલ ભગવાન શિવ; શુભ; પરોપકારી અને લાલરંગનું ; શિવનું એક વિશેષ નામ
ભદ્રાક્ષ સુંદર આંખોવાળું

ALSO READ: V name girl Gujarati- વ અક્ષરના નામ છોકરી
ધ પરથી નામ છોકરાના
ધમેન્દ્ર ધર્મદેવ
ધામન કિરણ; પ્રકાશ; મહિમા; ગૌરવ; વૈભવ; શક્તિ; બળ; ગૃહ
ધાવિત નિખારવું; શુદ્ધ
દધીચિ જાણીતા ઋષિ
ધૈર્ય ધીરજ; ધીરજવાળું; હિંમત
ધૈર્ય ધીરજ; ધીરજવાળું; હિંમત
ધૈર્યશીલ હિંમત અને ધૈર્યની મૂર્તિ
ધૈર્ય્યા ધીરજ
ધૈવીક સારી તાકાત


Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

YouTube પર સૌથી લાંબો વિડિઓ કયો છે? તે શા માટે ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે તે જાણો

નીતિન નવીન સવારે 11 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સંભાળશે, પીએમ મોદી સહિત કયા મોટા નામોનો સમાવેશ થશે?

ભુવનેશ્વરના યુનિટ-1 માર્કેટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 40 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી અને કરોડોનું નુકસાન થયું હતું.

મહારાષ્ટ્રના જગદંબા ભવાની મંદિરમાં મોટી ચોરી, સોના-ચાંદીના દાગીના ભરેલી દાનપેટી તૂટી

મધ્યપ્રદેશના જબલપુરમાં કાર અકસ્માતમાં પાંચ મહિલાઓના મોત

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

આગળનો લેખ
Show comments