Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU TIPS:- બાળકોના રૂમમાં અજમાવો આ ઉપાય, આવશે ખુશીઓ

Webdunia
શનિવાર, 11 માર્ચ 2017 (06:46 IST)
બાળકોના રૂમને સજાવવું છે તો વાસ્તુ વિધાન જરૂર જાણી લો. વાસ્તુ મુજબ આવી રીતે શણગારવું બાળકોનો રૂમ 
* બાળક જ્યારે તેમના રૂમમાં સૂઈ રહ્યા હોય, તો ટેલીવિજન, ઈલેક્ટ્રોનિક ગેજેટસ, ચાર્જર વગેરે બધીને સ્વિચ ઑફ કરી નાખવું. આ ઈલેક્ટ્રોનિક ગેજેટને ઑન રહેવાથી રૂમમાં નકારાત્મક ઉર્જા પ્રવાહિત હોય છે. જેના અસર બાળકના વિકાસ પ્રક્રિયા પર નકારાત્મક રૂપથી પડે છે. 
* તૂટેલા રમકડા, આવી ચોપડીઓ જેને વંચાતું ન હોય , ખાલી ડિબ્બા, પેકેટ અને બીજા બેકાર સામાનને ઘરથી હટાવી નાખવું જોઈએ કારણકે આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા નાખે છે.
 
* ઉત્તર પૂર્વ દિશા કૉસ્મિક ઉર્જાનો કેન્દ્ર છે , તેથી ઉત્તર પૂર્વ દિશામાં ફેંગશુઈની વસ્તુઓના દ્વારા કાસ્મિક ઉર્જાને વધારવાના પ્રયાસ કરવા જોઈએ. 
 
* બાળકોના રૂપમાં બંદૂક, રાઈફલ જેવા રમકડા ન રાખવું. તેનાથી બાળકમાં હિંસાત્મક વ્યવહાર વધે છે. બાળકને એવા રમકડા આપો, જેનાથી ક્રિએટિવિટી વધે. 
 
* બાળકોના શયનકક્ષમાં હળવા રંગના પેંટ કરાવવું અને રૂમને વૉલપેપરથી  નહી સજાવવું. બાળકોના રૂમને આવું રૂપ આપો, જેનાથી એ નવા સપના અને કઈક નવા કરવાની પ્રેરણા લઈ શકે. 
 
* બાળકોને સૂવા માટે લાકડીનો જ પલંગ આપવું. લોખંડ કે બીજા કોઈ ધાતુથી બનેલા પલંગનો ઉપયોગ ન કરવું. 
 
* બાળકોને સૂવા માટે પલંગ પર સ્પ્રિંગ ગાદલાના પ્રયોગ નહી કરવા જોઈએ. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments