Festival Posters

Child weight - કઈ ઉંમરે બાળકનું વજન કેટલું હોવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો

Webdunia
ગુરુવાર, 9 મે 2024 (06:54 IST)
Weight of a child- આજકાલ બગડતી જીવનશૈલી અને ખાનપાનને કારણે સ્થૂળતાની સમસ્યા સામાન્ય થઈ છે. આજકાલ આ સમસ્યા ન માત્ર મોટી ઉમ્રના લોકોમાં જ જોવા નથી મળતી પરંતુ બાળકોમાં પણ તે ઝડપથી વધી રહી છે.
 
રહી છે. તમને જણાવી દઈએ કે સ્થૂળતા ઘણા કારણોથી થાય છે, જેમાં તમારી ખરાબ ખાવાની આદતો, તળેલા ખોરાકનો વધુ પડતો ઉપયોગ, કસરત ન કરવી વગેરે શામેલ છે. જો સ્થૂળતાને યોગ્ય સમયે કાબૂમાં ન કરીએ તો તે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, અસ્થિવા, પિત્તાશયનું નબળું પડવું, શ્વાસ લેવામાં તકલીફ, હૃદય સંબંધિત રોગોનું જોખમ અને બાળકોમાં પેટનું કેન્સર વગેરે ઘણા રોગોનું કારણ બની શકે છે.
 
કઈ ઉંમરે કેટલું વજન જરૂરી છે?
 - 1 વર્ષના છોકરાનું વજન 10.2 કિલો અને છોકરીનું વજન 9.5 કિલો હોવું જોઈએ.
- 2 થી 5 વર્ષના છોકરાનું વજન 12.3 થી 16 કિલો અને છોકરીનું વજન 12 થી 15 કિલો હોવું જોઈએ.
-  3 થી 5 વર્ષના છોકરાનું વજન 14 થી 17 કિલો અને છોકરીનું વજન 14 થી 16 કિલો હોવું જોઈએ.
-  5 થી 8 વર્ષના છોકરાનું વજન 20 થી 25 કિલો અને છોકરીનું વજન 19 થી 25 કિલો હોવું જોઈએ.
-  9 થી 11 વર્ષના છોકરાનું વજન 28 થી 32 કિલો અને છોકરીનું વજન 28 થી 33 કિલો હોવું જોઈએ.
-  12 થી 14 વર્ષના છોકરાનું વજન 37 થી 47 કિલો અને છોકરીનું વજન 38 થી 42 કિલો હોવું જોઈએ.
-  15 થી 18 વર્ષના છોકરાનું વજન 58 થી 65 કિલો અને છોકરીનું વજન 53 થી 54 કિલો હોવું જોઈએ.
 
બાળકોને સ્થૂળતાથી બચાવવાનાં પગલાં-
, બાળકોને બને તેટલો પૌષ્ટિક ખોરાક આપો અને તેમના આહારમાં ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારવું.
, બાળકોને જંક ફૂડ, પિઝા અને બર્ગર જેવી વસ્તુઓ ન આપો.
, બાળકોને મીઠાઈ અને ઠંડા પીણા જેવી વસ્તુઓ ખવડાવવાનું બંધ કરો.
, બાળકોને હળવી કસરત કરતા શીખાવવી.
, બાળકોને શારીરિક પ્રવૃત્તિ વધારવા માટે કહો.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Tariff War: ભારત સાથે દુશ્મની નિભાવી રહ્યા છે ટ્રમ્પ ? રૂસના નામે ચાલશે આ ચાલ, તમારા ખિસ્સા પર પડશે ભારે

ક્રિકેટ જગતમાં શોક છવાયો; ભારતીય ક્રિકેટરનું 37 વર્ષની ઉંમરે અવસાન

હુ મંદિરમાં માથુ નમાવીશ પણ ગંગાનુ પાણી નહી પીવુ, રાજ ઠાકરેએ એવુ શુ કહ્યુ ? મરાઠી મુસલમાન પર પણ બોલ્યા

લાલુ પ્રસાદ યાદવને નોકરી માટે જમીન કેસમાં મોટો ઝટકો લાગ્યો છે

માતાની સામે પુત્રની ક્રૂર હત્યા: પુત્ર 35 મિનિટ સુધી વેદનાથી તડપતો રહ્યો

વધુ જુઓ..

ધર્મ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments