Dharma Sangrah

Tips to increase Child Appetite - ભૂખ વધારવા માટે આ ઘરેલૂ ઉપાય

Tips to increase Child Appetite

Webdunia
સોમવાર, 19 જૂન 2017 (15:21 IST)
ભોજનને લઈને બાળક હમેશા નાટક  જ કરે છે. તેને દરેક સમયે ભોજન ન કરવાના કઈક ન કઈક બહાના કાઢે છે. બદલતા લાઈફસ્ટાઈલના કારણે પણ ભૂખ ન લાગવું આજકાલ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેનાથી બાળકનો વિકાસ રોકાઈ શકે છે. તેનાથી બાળક શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. તમે તેના માટે ઘરેલૂ ઉપાય અજમાવીને પણ રાહ્ત મેળવી શકો છો. (Video)પસંદ આવે તો  Subscribe કરો 
1. સફરજન 
બાળકને જો ભૂખ નહી લાગતી તો તેને સફરજન ખાવા માટે આપો. તેનાથી બાળકનો લોહી સાફ થવું શરૂ થઈ જશે અને ભૂખ પણ લાગવા લાગશે. સફરજનની સાથે સંચણ જરોર આપો. બાળક સફરજન ન ખાય તો તેનું જ્યૂસ પણ ફાયદાકારી છે. 
2. ફુદીના 
ફુદીના ઠંડી હોય છે. થોડું ફુદીનોના રસમાં મધ મિક્સ કરી સવારે સાંજે આ મિશ્રનને 1-1 ચમચી હૂંફાણા પાણી સાથે બાળકને આપો. તેનાથી પેટ સાફ રહેશે અને ભૂખ પણ લાગવી શરૂ થઈ જશે. 
3. લીલા શાકભાજી 
લીલી પાંદળાવાળી શાકભાજીનો સૂપ બાળકને આપો. તેનાથી કબ્જિયાતની પરેશાનીથી રાહત મળે છે અને પેટમાં ગૈસ પણ નહી બને. તેનાથી તમારી ભૂખ વધી જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

આંગણવાડી સેવાઓ થશે હાઈટેક : 53 હજાર બહેનોને CM આપશે 5G સ્માર્ટફોનની ભેટ!

Gold Silver Rate Today : કાચા તેલની કિંમતમાં ઉછાળાથી સસ્તી થયા સોના ચાંદીનાં ભાવ

ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો કર્યો વધારો

શું "તાબૂત" ની ધમકી વચ્ચે અમેરિકા ઈરાન પર જમીન હુમલો કરશે? ડોનાલ્ડ ટ્રમ્પનો વાસ્તવિક ગેમ પ્લાન સમજો.

કેરોસીન અંગે સરકારનો મોટો નિર્ણય પેટ્રોલ, ડીઝલ અને LPG પછી હવે સામાન્ય માણસને રસોઈમાં મોટી રાહત, જાણો સંપૂર્ણ વિગત

વધુ જુઓ..

ધર્મ

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments