Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારુ બાળક પણ એકલું રહેવા પસંદ કરે છે તો ફોલો કરો આ ટીપ્સ

Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (15:15 IST)
આજના સમયમાં મોટા ભાગે મેરિડ કપલ ન્યૂટ્રલ ફેમિલીમાં રહેવુ પસંદ કરે છે. જેના કારણે તેના એક કે પછી બે જ બાળક હોય છે. તેથી બાળક મોટા ભાગે  એકલા રહેવુ, વધારે શેયરિંગ ન કરવી, પાર્ટી વગેરેમાંં લોકોથી વાતચીત ન કરવી વગેરે પસંદ કરે છે. તેથી પબ્લિકલી બાળકોના વ્યવહારમાં ખૂબ ફેરફાર નજર આવે છે જે હમેશા શર્મીળા કે ઘણી વાર બાળકોને રૂડ કહેવાય છે. તેથી ઈંટ્રોવર્ટ બાળકોની પરવરિશમાં પેરેંટસને કેટલીક ખાસ વાતોંની કાળજી રાખવી જોઈએ. આવો જાણીએ તેના વિશે... 
આ રીતે કરવુ ઈંટોવર્ટ ચાઈલ્ડ પરવરિશ 
ઈંટોવર્ટ ચાઈલ્ડનો પાલન તમારામાં એક ચેલેંજ છે. જ્યારે પણ બાળક કઈક નવુ કરે તો તેના વખાણ કરવુ ન ભૂલવું. ઘરથી એકલા બહાર જવા અને નવા મિત્ર બનાવતા પર તમે તેના વખાણ કરવુ તેના માટે તેને પ્રોત્સાહિત કરવું. તમારું સપોર્ટ અને વખાણથી બાળકનો કોંફીડેંસૅ લેવલ વધશે. તેનાથી બાળક આગળ ચાલીને સોશિયલ લાઈફ ઈંજાય કરી શકશે. 
 
ડરને દૂર ભગાડવા માટે 
પેરેંટ્સને સમય કાઢી તેમના બાકકોની તરફ ધ્યાન આપવુ જોઈએ. લોકોથી વાત કરવાના ડરને દૂર ભગાડવા માટે તેને રજાના દિવસે બહાર લઈ જવું જોઈએ બાળકોમાં એક્ટિવિટી માટે થોડા સમયે એકલા મૂકવો જોઈએ. બાળજને તેના કંફર્ટ જોનથી કાઢવા માટે તમે નાના-નાના સ્ટેપ ઉઠાવો જેમ કે કોઈ અજનબીથી વાત કરવા માટે કહેવુ કે પોતે જઈને કરિયાણાથી સામાન લાવા માટે કહેવું. તેનાથી તમારા બાળકમાં થોડો કોંફીડેંસ આવશે અને તે નિડર બનશે. 
 
મા અને બાળકનો હોવો જોઈએ મજબૂત બૉંડ 
બાળક સૌથી પહેલા તેમના માતા-પિતાની કંપની ઈચ્છે છે. તેથી તેણે તેમના પેરેંટ્સનો સમય જોઈએ હોય છે જે હમેશા નહી મળી શકતો. હોઈ શકે છે કે તેને શાળામાં કોઈ પરેશાની હોય કે નવા મિત્ર બનાવવામાં મુશ્કેલી આવી રહી હોય તો તેમની માથી વધારે વાત કરે છે તો તમને જોઈએને દરરોજ બાળકથી તેમની દૈનિક ક્રિયાના વિશે પૂછવું ખાસ કરીને જ્યારે તે શાળાથી આવે. તમારા બાળકથી વાત કરવી અને તેને વિશ્વાસ કરાવો કે તેમના મનની દરેક વાત તમારાથી કરી શકે છે. તેને જણાવો જે તે જ્યારે ઈચ્છે તમારાથી આવીને વાત કરી શકે છે. આ રીતે તમે બન્નેનો બૉન્ડ પણ મજબૂત થશે. 
 
તમારા બાળકથી ક્યારે પણ બીજા બાળકની તુલના ન કરવી 
દરક બાળકનો સ્વભાવ જુદો હોય છે. હોઈ શકે છે કે તમારુ બાળક તેમની ઉમ્રના બાળકોની રીતે કંફર્ટેબલ થઈને વાત ન કરી શકે. તેના માટે બાળકની સાથે જલ્દબાજી ન કરવી સમય કાઢી બાળકની કંપની જ્વાઈન કરવી. તેનાથી બાળકનો કૉંંફીડેંસ પણ વધશે અને તે તમારાથી તેમની દરેક વાત શેયર કરશે અને કાળજી રાખવી કે સામે ક્યારે પણ બીજા બાળકની તુલના ન કરવી તેનાથી મનોબલ ઓછુ હોય છે અને બાળકમાં નેગેટિવિટી આવે છે. 
 
પેરેંટસની આ નાની ભૂલ બાળકની પર્સનેલિટીનો ભાગ બની જાય છે 
જ્યારે પણ બાળક બહાર જઈને કોઈને નહી બોલાવે તો હમેશા પેરેંટ્સ બાળકને શર્માળુ કહીને પોકારે છે. તેનાથી બાળક પોતાને પણ પોતાના વિશે આવુ જ વિચારવા લાગે છે કે તે શર્માળુ છે અને બીજાથી ઓછી વાત કરે છે. આ રીતે શરમાળ હમેશા માટે તેની પર્સનેલિટીનો ભાગ બની શકે છે. તેના કારણે બાળક કઈક સારા અવસરોથી પિછળી શકે છે. તેથી તેને આવુ કોઈ ટેગ ન આપવું.   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

પૂજામાં કેટલી અગરબત્તી પ્રગટાવવી શુભ કહેવાય છે ? ઘરની સમૃદ્ધિ માટે જાણો અગરબત્તીના પ્રગટાવવાના નિયમ

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments