Webdunia - Bharat's app for daily news and videos

Install App

Baby care in summer- ઉનાળામાં બાળક પાણી નથી પીતું તો આ 4 કામ કરો

Webdunia
મંગળવાર, 2 મે 2023 (13:45 IST)
If the child does not drink water in summer- 
Drinks For Dehydration: ઉનાડા શરૂ થઈ ગયું છે. ગરમીઓમાં બાળકની ખાસ કેયર કરવાની જરૂર હોય છે. જેમાં સૌથે મહત્વપૂર્ણ છે બાળકોના શરીરમાં થતી પાણીની કમીને રોકવું. 6 મહીનાથી નાના બાળકોને તો માના દૂધથી પૂરતી પાણી મળી જાય છે. પણ વધતા બાળક હમેશા ઓછુ6 પાણી પીએ છે જેનાથી તેને ઘણા રોગો ઘેરવા લાગે છે. 
 
રમતા-રમતા પીવડાવો પાણી 
બાળક વધારે સમય રમે છે. આ સમયે તે પાણીનો તેટલું સેવન નહી કરતો. માતા-પિતાને જોઈએ કે તે બાળકોની સાથે એવી કોઈ ગેમ રમીએ જેનાથી તે બાળકોને પાણીનો સેવન કરાવી શકીએ. 
 
ફળ અને શાક 
ઉનાડામાં ઘણા એવા ફળ અને શાક મળે છે. હેને ખાવાથી પાણીની કમી પૂરી થઈ જાય છે. જો તમારું બાળક ઓછું પાણી પીએ છે તો તેને શક્કરટેટી અને કાકડી ખાવા માટે આપો. તમે તેમો જ્યુસ બનાવીને પણ 
બાળકોને પીવડાવી શકો છો. 
 
નારિયેળ પાણી 
નારિયેળ પાણીમાંમાં ઘણા ગુણ હોય છે. નારિયેળ પાણીનો સેવમ શરીરમાં પાણીની કમીને પૂરા કરે છે. જો તમે પણ લાગે છે કે બાળકને પાણીની કમી થઈ શકે છે તો તેને3 નારિયેળનો પાણી જરૂર આપો. 
 
સફરજનનો પાતળો જ્યુસ 
સફરજનને પાતળો જ્યુસ પણ બાળકોની કમીને પૂરા કરી શકે છે.  સફરજનનો પાતળો જ્યુસ પાણીની કમીમાં કારગર છે.  આ જ્યુસ ઈલોક્ટ્રોલાઈત પેયનો સારું વિકલ્પ હોઈ શકે છે. 
 
દિવસની જગ્યા સાંજે રમવા 
ગર્મીમાં લૂ લાગવું અને ડિહાઈડ્રેશન જેવી રોગો થવું સામાન્ય વાત છે. તેનાથી બચવા માટે બાળકોને દિવસમાં તડકામાં રમવાની જગ્યા સાંજના સમયે રમવા મોકલો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Dattatreya Jayanti 2024 Wishes : દત્ત જયંતીના અવસર પર આ સંદેશા સાથે મોકલો શુભકામનાઓ

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

14 December 2024 Nu Panchang: શનિવારે ઉજવાશે દત્તાત્રેય જયંતિ, જાણો શુભ મુહુર્ત, રાહુકાળ અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય.

Margashirsha Purnima- ધન પ્રાપ્તિ માટે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે આ છોડને ઘરમાં લગાવો.

આગળનો લેખ
Show comments