Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોના સ્વાસ્થ્ય માટે હોમિયોપેથી ચિકિત્સા

Webdunia
P.R
હોમિયોપેથી ચિકિત્સા બાળકો માટે વધારે સુરક્ષિત અને કારગર છે.

બાળકો એલોપેથિક દવાના ટેવાયેલા નથી હોતા. જેથી તેઓ હોમિયોપેથિ દવા પ્રત્યે સકારાત્મક પ્રતિક્રિયા આપે છે મતલબ તેની અસર તેમના પર સારી પડે છે.

હોમિયોપેથી ઉપચાર રોગને મૂળથી સારુ કરે છે સાથે બાળકોની રોગ પ્રતિરોધક ક્ષમતા વધાવવામાં પણ મદદ આપે છે. આ રીતે ચિકિત્સાની આ રીત સ્વાસ્થ્યને સુધારે છે.

હોમિયોપેથી ગોળીઓ મીઠી હોય છે જેથી બાળક આરામથી લઈ શકે છે. કયારેક હોમિયોપેથી દવાઓ પાવડર કે તરલ પદાર્થમાં હોય છે જેને લેવામાં પણ બાળકોને મુશ્કેલી આવતી નથી.

બાળકો ની સમસ્યા જેને દૂર કરવામાં હોમિયોપેથી ઉપચાર બહુ સુરક્ષિત અને અસરકારક હોય છે તે નિમ્ન પ્રમાણે છે.

- દમા
- પથારીમાં પેશાબ કરવો
- કાનમાં સંક્રમણ સતત કફ અને કોલ્ડ અને ટોંસીલ
- દાંત માં દુ:ખાવો/ દાત નિકળતી વખતે
- ઝાડા થવા, પેટ ખરાબ અને મોશન સિકનેસ
- બાળપણમાં થતાં સંક્રામક રોગ જેવા કે ઓરી(માતા નીકળવી), ચિકનપોકસના રોગમાં હોમિયોપેથી ઉપચાર ખૂબ જ પ્રભાવી છે.

દાંત નીકળી રહ્યા હોય કે દાંતના દુ:ખાવામા ં - દાંત સંબંધી સમસ્યાઓ માં ચેમોમાઇલ્લા, કોફિયા ક્રુડા, કેલકેરિયા ફોસ્ફોરિકા દવાઓ અસરકારક હોય છે.

પેટ ના દુ:ખાવામા ં - બાળકોના પેટમાં ચૂંક આવવી કે દુ:ખાવામાં નિમ્ન દવાઓ :ડાએસકોરિયા, ચેમોમાઇલ્લા , કોલોસાઈનથેસ, મેગ્નેશિયા ફોસ્ફોરિકા,કુચલા ફેરમ ફોસફોરિકમ દવાઓ નિવારણ માં અસરકારક હોય છે.

ખાંસી અને કફમા ં - એઅકોનાઇટમ , નેપેલસ , અસપોજિયા ટોસ્તા , એંટીમોનિઅમ ટરટારિકમ ઔષધિયો બાળકો ના ખાંસી અને કફના ઉપચારમાં અસરકારક હોય છે.

અતિસાર કે ઝાડા થવ ા - કોલોસાએનથસ, એલો સાક્રેટ્સ,આરસેનિક્મ અલબમ ,નક્સ વેમિકા બાળકો ના અતિસાર કે દસ્ત ના ઉપચાર માં અસરકારક હોય છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments