Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેલ્શિયમની ઉણપથી શું થઈ શકે છે?

Webdunia
N.D
' મારૂ બાળક મજબુત' એવા સપનાની સાથે માતા-પિતા પોતાના બાળકનું પાલન-પોષણ કરે છે. પોતાના બાળકને સ્ટ્રોંગ બનાવવા માટે અનેક રીતોમાંની જે એક રીત છે જે તેમને સૌથી વધારે આકર્ષિત કરે છે, તે છે બોંસ (હાડકાં). એક વાત તો બધાને ખબર જ છે કે મજબુત હાડકા માટે કેલ્શિયમ જરૂરી છે. તે છતાં પણ કેલ્શિયમ શું છે, આ શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે, કેલ્શિયમ શરીરને ક્યાંથી મળે છે તેને લઈને કેટલીયે જિજ્ઞાસા રહે છે.

કેલ્શિયમ એટલે કે 'સ્ટ્રોંગ બોંસ' આ વાત 100 ટકા સાચી છે કે મજબુત હાડકા તેમજ દાંત માટે કેલ્શિયમ જરૂરી છે. કેલ્શિયમ એક રીતનું મિનરલ છે જે શરીરમાં હાડકામાં 99 ટકા હોય છે અને આનો એક ટકા ભાગ જ લોહીમાં હોય છે. હાડકાઓને મજબુતી પ્રદાન કરવા ઉપરાંત કેલ્શિયમના શરીરમાં કેટલાયે અન્ય કાર્ય છે જેવી રીતે કે માંસપેશીઓ તેમજ લોહીના પ્રવાહનું યોગ્ય સંચાલન, મગજના તરંગોને અન્ય ભાગોમાં પહોચાડવા વગેરે. કેલ્શિયમની ઉણપને લીધે બાળકોના હાડકાઓમાં લચીલાપણું આવી જાય છે જેનાથી કે રિકેટ્સ નામની બિમારીનો ભય વધી જાય છે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Show comments