Biodata Maker

Chandrayaan 3 - આજે ઈતિહાસ રચશે ચંદ્રયાન 3, ચાંદ પર ઉતરતાની સાથે, સૌથી પહેલા કરશે આ કામ

Webdunia
બુધવાર, 23 ઑગસ્ટ 2023 (13:38 IST)
Chandrayaan 3- વિક્રમ લેડર હવે ચાંદની સપાટીના એકદમ નજીક છે. આ લેંડિંગ પ્રોસેસ શરૂ દીધુ છે. આજે સાંજે ચાંદની સપાટી પર ઉતર્યા પછી તેની સાથે પ્રજ્ઞાન રોવર બહાર આવશે અને આગળના મિશન પર કામ કરશે. ઈસરોએ આ મિશન 14 દિવસનો છે. એટલે સતત 14 દિવસ સુધી રોવરા કામ કરીને ચાંદથી ઘણી બધી જાણકારીઓ એકત્ર કરશે અને ધરતી સુધી મોકલશે. 
 
સૌથી પહેલા કરશે આ કામ 
વિક્રમ લેન્ડરને ટચડાઉન કરીને ભારત ઈતિહાસ રચશે, પરંતુ મિશનને પૂર્ણ કરવા માટે રોવરે 14 દિવસ સુધી સતત કામ કરવું પડશે. વિક્રમ લેંડર જે પ્રજ્ઞાન રોવર જુદો થશે આ સૌથી પહેલા ચાંદ પર ભારતનો નિશાન છોડશે. ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2ના પ્રોજેક્ટ ડાયરેક્ટર રહ્યા એમ અન્નાદુરાઈના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 ચંદ્ર પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ પણ બનાવશે.
 
રોવરમાં પણ ભારતના ઝંડા અને ઈસરોના નિશાન બનેલુ હશે. 14 દિવસ સુધી આ ચાંદની સપાટી પર જ્યાં જ્યાં મૂવમેંટ કરશે ભારતની પહોંચની છાપ છોડી દેશે. પણ આ મૂવમેંટ કરી કેટલી દૂરી સુધી જશે આ અત્યારે નક્કી નથી. ઈસરો ચીફ એસા સોમનાથના મુજબ આ ત્યાંની સ્થિતિ અને પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે કે રોવર ચાંદા પર કેટલી દૂરી નક્કી કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments