Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત બજેટઃ શું મોંઘુ થયું શું સસ્તું … ?

Webdunia
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (22:47 IST)
આજે 2016-17ના વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યુ છે. જેમાં વર્ષના અંતે 245.49 કરોડની પુરાંત રહેવાનો અંદાજ બતાવાયો છે

 શું મોંઘુ ?કઈ ચીજો પર ટેક્સ વધાર્યો

- પાન મસાલા ગુટખા પર વેટ 25 ટકા કર્યો
- લકઝરી એસયુવી કાર અને ટુ વ્હીલર્સ પરનો વેરો વધારીને 20 ટકા કરવામાં આવ્યો
- કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતાં વાહનો પર વેટ 15 ટકાથી વધારીને 20 ટકા કરાયો

 શું સસ્‍તુ ?

-  સિરામીક પ્રોડક્‍ટ પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો
-  વાંસ અને વાંસની બનાવટ પર 5 ટકા વેરા નાબુદી કરી
-   મોટી હોટલ-રેસ્‍ટોરન્‍ટમાં સરકારે 40 કરોડને વેરાની રાહતો આપી
-  મચ્છરદાની, નેપકિન, સાયકલ, રીક્ષા, ડાઈપર પરનો વેરો સંપૂર્ણ રીતે માફ
-  ગાંધીનગરમાં ગીફટસીટીમાં શેરદલાલને સ્ટેમ્પ ડયૂટીમાં સંપૂર્ણ માફી આપવામાં આવી

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments