rashifal-2026

બજેટ 2016 - માર્ગ અને રેલવે પર થઈ આ જાહેરાત

Webdunia
સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (14:03 IST)
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ સોમવારે લોકસભામાં સામાન્ય બજેટ રજુ કરતા લોકોની યાત્રાને સહેલી બનાવવા માટે યોજનાઓનુ એલાન કર્યુ. તેમણે જણાવ્યુ કે મોદી સરકાર માર્ગ અને રેલવે પર 2.18 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. 
 
જાણો શુ છે માર્ગ અને રેલવે માટે એલાન 
 
1. મોટર વ્હીકલ એક્ટમાં સરકાર કરશે ફેરફાર 
2. મોટર વ્હિકલ એક્ટથી વધશે રોજગાર 
3. 160 હવાઈ મથકોનો વિકાસ કરવામાં આવશે. 
4. બે બંધ હવાઈ મથકો શરૂ થશે. 
5. લગભગ 100 કરોડ રૂપિયા ખર્ચ થશે 
6. હાઈવે માટે 55 હજાર કરોડ રૂપિયા 
7. રાજ્ય હાઈવેને નેશનલ હાઈવેમાં બદલવામાં આવશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો

Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Show comments