Webdunia - Bharat's app for daily news and videos

Install App

રીતિક સાથે કર્યો બોલ્ડ સીન તો બોયફ્રેંડએ તોડ્યો સંબંધ

Webdunia
બુધવાર, 22 જૂન 2016 (14:21 IST)
પુલકિત સમ્રાટ અને યામી ગૌતમ વચ્ચે દોસ્તી ફિલ્મ સનમ રેના  શૂટિંગના સમયે શરૂ થઈ હતી અને શૂંટિંગ  ખતમ થતા જ એ એક બીજાના નજીક આવી ગયા. બન્ને ની "જૂનૂનિયત " 24 જૂનને રિલીજ થવાની  છે.  જાણવા મળ્યુ છે કે બન્ને વચ્ચે હવે સંબંધ પહેલા જેવા રહ્યા નથી.  દિલ્લીથી પુલકિત મુંબઈ શિફ્ટ થઈ ગયા  છે .ઉલ્લેખનીય છે કે પહેલા તે યામી સાથે રહેતા હતા. 
બન્ને વચ્ચે બ્રેકઅપ થવાના બે કારણ છે.  સૂત્રોનું  કહેવું છે કે આ ફિલ્મ " કાબિલ" માં યામીએ રિતિક સાથે બોલ્ડ સીન કર્યા છે .  ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલા હોવા છતા યામીથી  પુલકિત નારાજ થઈ ગયા. 
 
                                                                            બીજુ  કારણ બીજા પાના પર  ..................
બીજું કારણ છે યામીના ઘરવાળા- સૂત્રનું  કહેવું છે કે એક પરણેલા માણસ સાથે યામીના રોમાંસથી ઘરના લોકો ખુશ નથી. એમનો  વિરોધ વઘવાથી યામી અને પુલકિત જુદા થઈ ગયા. 

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ
Show comments