Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુરૂષો માટે ફન અને મહિલાઓ માટે ક્રાઈમ છે સેક્સ -કંગના રનૌત

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (16:02 IST)
આજકાલની વાતોના કારણે સુર્ખિયોમાં ચાલી રહી સિમરન એક્ટ્રેસ કંગના રનૌતએ એક વરા ફરીથી એક ખૂબ બોલ્ડ વાત કહી છે . કંગના સેક્સની બાબતમાં બૉલીવુડ હિપોક્રેટ એટલે પાંખડી કરાર આપતા કહ્યું કે અહીં પુરૂષો માટે તો સેક્સ કરવું મોજ મસ્તી સમાન છે. પણ મહિલાઓ માટે આ કોઈ અપરાધના સમાન ગણાય છે.પણ 
મહિલાઓ માટે એ કોઈ અપરાધના સમાન ગણાય છે. 
કંગનાનો કહેવું છે કે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આજે મહિલાઓને સમાનતાનો દર્જા નથી મળ્યું અને આ વાત દર બાબતમાં લાગૂ નહી હોય છે. ગણાઈ રહ્યું છે કે કંગનાની વાત પછી જે રીતે ઈંડસ્ટ્રીમા& નેપોટિજમ એટલેકે પરિવારવાદને લઈને એક નવું વિવાસ છેડાઈ ગઈ હતી. તે રીતે હવે આ વાતને લઈને વિવાદ થવું નક્કી છે. 
 
કંગનાએ સાફ કીધું કે એ નારીવાદી  પણ તેને પુરૂષોથી નફરત નથી. તેને કીધું કે અહીં  મહિલાઓ માટે એક સીમા નક્કી કરેલ છે પણ પુરૂષો માટે કોઈ સીમા નક્કી કરેલ નથી. 
 
કંગનાએ ઉદાહરણ આપતા કહ્યું કે અહીં   "પુરૂષો માટે ફન અને મહિલાઓ માટે ક્રાઈમ છે સેક્સ"  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જો તમે વધતા વજનથી છો પરેશાન તો આ વસ્તુઓને પલાળી રાખો સવારે ખાલી પેટ ખાવાનું કરો શરૂ, ઝડપથી ઘટશે વજન

Board Exam 2025 Preparation Tips: બોર્ડની પરીક્ષામાં આવશે સારા માર્ક્સ મળશે, જાણો શું કરવું અને શું ન કરવું

સીતાફળ રબડી બનાવવાની રીત

બોધ વાર્તા - મોટા દાતા મેઘધનુષ

Pregnancy Care- પ્રેગ્નન્સી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો

આગળનો લેખ