વરુણ ધવન હાલ ફિલ્મ 'ઢિશૂમ' ના પ્રચારમાં વ્યસ્ત છે. જોરદાર પોતાના ફોટો ફેંસ સાથે શેયર કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે મોર્નિંગ વર્કઆઉટનો એક ફોટો શેયર કર્યો છે જેમા તે પોતાના એબ્સ બતાવી રહ્યા છે. આ ચક્કરમાં તેમણે કંઈક વધુ જ બતાવી દીધુ અને તેમના ફોલોઅર્સ તેમની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે.