Festival Posters

Aashna Shroff: કોણ છે આશના શ્રોફ જેણે અરમાન માલિક સાથે કરી લીધા લગ્ન, યૂટ્યુબ પર કમાવી રહી છે આટલા પૈસા

Webdunia
ગુરુવાર, 2 જાન્યુઆરી 2025 (20:13 IST)
Aashna Shroff: બોલિવૂડનો ફેમસ સિંગર અરમાન મલિક હાલ ચર્ચામાં છે. અરમાન મલિકે તેની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે લગ્ન કર્યા છે. આ કપલે વર્ષ 2024માં સગાઈ કરી હતી અને લોકોને તેમના સંબંધો વિશે જણાવ્યું હતું. હવે  પરિવારના સભ્યો વચ્ચે કપલે સાત ફેરા લીધા છે.
 
અરમાન મલિક અને આશના શ્રોફના લગ્ન
 અરમાન મલિકના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય દઈએ કે અરમાન મલિક હિન્દી, તેલુગુ, અંગ્રેજી, બંગાળી, કન્નડ, મરાઠી, તમિલ જેવી ભારતીય ભાષાઓમાં ગાવા માટે ફેમસ છે.
 
કોણ છે આશના શ્રોફ?
આશના શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 981k ફોલોઅર્સ છે, જેમાં ઘણા મોટા નામ સામેલ છે. આશના અવારનવાર અરમાન સાથેની પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આશના પણ X પર ખૂબ જ સક્રિય છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ARMAAN MALIK (@armaanmalik)

 
આશના શ્રોફ શું કરે છે?
આશના શ્રોફ સોશિયલ મીડિયા ઈન્ફ્લુંએન્જર, ફેશન બ્લોગર અને મોડલ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. તેણીએ ઘણા હાઇ-પ્રોફાઇલ બ્યુટી અને ફેશન હાઉસ સાથે ઘણી બ્રાન્ડ ડીલ્સ પણ કરી છે. નવેમ્બર 2013માં આશના શ્રોફે ધ સ્નોબ શોપ નામની ઓનલાઈન બ્રાન્ડ પણ શરૂ કરી.
 
 આશના શ્રોફનો અભ્યાસ
અરમાન મલિકની પત્ની આશના શ્રોફે મુંબઈની MIT કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ ઉપરાંત તેણે ન્યુઝીલેન્ડ ટર્શરી કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. તે હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓ ઘણી સારી રીતે જાણે છે. આશ્નાએ બ્રાન્ડ ડીલ્સ અને તેની યુટ્યુબ ચેનલ દ્વારા 37 કરોડ રૂપિયાની નેટવર્થ બનાવી છે.
 
આશના શ્રોફના પરિવારમાં કોણ છે?
આશના શ્રોફના માતા-પિતા છૂટાછેડા લઈ ચૂક્યા છે. આશનાની માતાનું નામ કિરણ શ્યામ શ્રોફ છે. આશનાની માતા એક્ટિંગ અને મોડલિંગ સાથે જોડાયેલી છે. તે ફિલ્મોમાં પણ જોવા મળી છે. આશના શ્રોફે તેની કાકી પ્રીતિ સાથે પણ ઘણો સમય વિતાવ્યો છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

આગળનો લેખ
Show comments