Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિક્કી કૌશલે સલમાન ખાનની સામે કેટરીના કૈફને કર્યુ પ્રપોઝ, જુઓ વીડિયો

Webdunia
મંગળવાર, 7 એપ્રિલ 2020 (18:15 IST)
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ કેટલાક દિવસોથી તેમની લિંકઅપ સમાચારને  લઈને ચર્ચામાં છે. બંને અનેકવાર પાર્ટીઝ અને ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. જોકે બંનેએ હંમેશાં એકબીજાને પોતના સારા મિત્ર તરીકે ગણાવ્યા છે. આ દરમિયાન આ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિક્કી કેટરીનાને પ્રપોઝ કરી રહ્યો છે. રસપ્રદ વાત તો એ છે કે સલમાન ખાન પણ ત્યાં હાજર છે.
 
ઉલ્લેખનીય છે કે આ વીડિયો એક બોલીવુડના એવોર્ડ શોનો હતો જેમાં વિક્કીએ કેટરીનાને સ્ટેજ પર પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન કેટરિના શરમાતી જોવા મળી હતી. તે જ સમયે સલમાનના એક્સપ્રેશન પણ ખૂબ રમૂજી હતા. 
 
વીડિયોના બેકગ્રાઉન્ડમાં સલમાનની ફિલ્મ મુઝસે શાદી કરોગેનું ગીત પણ  વાગી રહ્યુ  હતુ. 
 
 
 કેટરીના સાથેના પોતાના સંબંધોને લઈને વિક્કીએ કહી હતી આ વાત   
 
થોડા દિવસો પહેલા જ્યારે વિક્કીને કેટરિના સાથેના તેના સંબંધ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તે પોતાની અંગત જિંદગીને ગુપ્ત રાખવા માંગે છે.  
 
એક વેબસાઇટ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 'આ મારું અંગત જીવન છે અને હું તેને ગુપ્ત રાખવા માંગું છું'. તેણે કહ્યું હતું કે જો તમે આ વિશે વાત કરો છો, તો આનાથી વાત ફેલાય છે.  જો વાતો થશે તો તેનાથી ઘણી ગેરસમજો થશે અને હું મારા જીવનમાં આ ઇચ્છતો નથી. મારું માનવું છે કે હુ મારા અંગત જીવનને લઈને થોડો સજાગ રહુ અને હું આ સમયે કંઈપણ વાત ખુલ્લેઆમ કરવા માંગતો નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Salman's reaction

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments