Biodata Maker

લોકોને મજા આવે છે પણ સેક્સ સીન કરવું મુશ્કેલ : સના ખાન

Webdunia
ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (13:29 IST)
બૉલીવુડમાં સના ખાનએ તેમની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ જય હો થી કરી હતી. તેમનો નકારાત્મક રોલ હતું. બિગ બૉસ શોમાં સના ખાનએ ભાગ લીધું હતું ત્યાંથી જ સલમાનથી તેમની ઓળખ થઈ અને તેને ફિલ્મ મળી . જય હો માં સનાનો નાનું રોલ હતું. પણ વજહ તુમ હોમાં એ ત્રણ હીરો વચ્ચે એકલી હીરોઈન છે. 
વજહ તુમ હો ના ટ્રેલરમાં હૉટ સીન બહુ વધારે છે. સનાનો કહેવું છે કે તેને ફિલ  ઑફર થઈ હતી ત્યારે જ હૉત દૃશ્ય વિશે જણાવી દીધા હતા. એ શર્માળું છોકરી છે અને તેને આ રીતના દૃશ્ય કરવામાં મુશ્કેલ પણ થઈ. 
 
સના મુજબ કોઈ પણ કલાકાર હોય તેને આ રીતના દૃશ્ય કરવામાં મુશ્કેલી હોય છે. લોકોને સ્ક્રીનમાં આ રીતના દ્ર્શ્યમાં ભલે મજા આવતું હોય પ કલાકારોને મુશ્કેલીઓના સામનો કરવું પડે છે. 

વજન તુમ હો ના નિર્દેશક વિશાલ પંડ્યાની સના વખાણ કરે છે. વિશાલએ કેટલાક એવા દૃશ્યોને શૂટ કર્યા કે રીટેક ની જરૂર જ નહી પડી. બધા એંગલ્સથી કે સાથે દ્દૃશ્યને શૂટ કરી લીધા. 
સના ખાને આ રીતેના દ્ર્શ્યને કરતા પહેલા તેમની માતાને જાણકારી નહી આપી. ફિલ્મ્ના ટ્રેલર રિલીજ થયા બાદ માં ને ખબર પડી .  એ સનાથી ખૂબ નારાજ થઈ કે તેણે આટ્લું એક્સપોજ શા માટે કર્યા. સનાનો કહેવું છે કે મા ધીમે-ધીમે સમજી જશે . સોશલ મીદિયાને ઘણા ટિપ્પણીઓનો સામનો કરવું પડે પણ એ વિચલિત થઈ નહી. 
 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

આગળનો લેખ