Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ બબ્બરની Ex વાઈફ સાથે હતુ વિનોદ ખન્નાનું અફેયર

Webdunia
ગુરુવાર, 4 મે 2017 (14:57 IST)
ખૂબ ઓછા લોકો આ વાતને જાણે છે કે અમૃતા સિંહ સાથે વિનોદ ખન્નાનું જોરદાર અફેયર રહ્યુ છે.  અમૃતા સિંહ વિનોદ ખન્ના પર મરતી હતી.  શરૂઆતમાં વિનોદ ખન્નાએ અમૃતા સિંહને નોટિસ ન કરી પણ એકલતામાં વિનોદ તેની અટેંશનને એંજોય કરવા લાગ્યા અને બંનેની મુલાકાતો વધવા લાગી. પણ અમૃતાની મમ્મીએ રોક લગાવ્યા પછી બંનેનુ અફેયર તૂટી ગયુ. 
 
રાજ બબ્બરની Ex વાઈફ સાથે હતુ વિનોદ ખન્નાનું અફેયર 
 
વિનોદ ખન્નાનું અફેયર સ્મિતા પાટીલ સાથે પણ બતાવાય રહ્યુ છે. એકદમ અપોઝિટ પર્સનાલિટીઝ હોવાને કારણે બંનેને એકબીજાનો સાથ પસંદ હતો. 
 
બીજી બાજુ સોનૂ વાલિયા સાથે પણ વિનોદ ખન્નાનુ અફેયર રહ્યુ છે. પણ બંનેના સંબંધ લગ્ન સુધી ન પહોંચી શક્યા 
 
ઉલ્લેખનીય છે કે વિનોદ ખન્નાએ પોતાની કોલેજની મિત્ર અને મોડલ ગીતાંજલિ સાથે 1971માં પ્રથમ લગ્ન કર્યા હતા. આ લવ મેરેજ હતા.  
 
તેમના બીજા લગ્ન તેમનાથી 16 વર્ષ નાની કવિતા સાથે થયા. કવિતાને વિનોદે પ્રથમ મુલાકાતમાં જ પસંદ કરી લીધા અને ખૂબ મનાવ્યા પછી તે તેમની સાથે લગ્ન કરવા તૈયાર થઈ હતી. 

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

આગળનો લેખ
Show comments