Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેડ કલરના આઉટફિટમાં ઉર્વશી રૌતેલાએ જોરદાર ડાન્સ કર્યો, વીડિયો શેર કર્યો અને કહ્યું - જ્યારે મે લેડી અલ્લુ અર્જુનની રીતે ...

Webdunia
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (08:06 IST)
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી તેની સુંદરતા અને માવજત માટે ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ઉર્વશી તેના ડાન્સથી ચાહકોના દિલ પણ જીતી લે છે.
 
તાજેતરમાં ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રેડ કલરના આઉટફિટમાં મુશ્કેલ ડાન્સ સ્ટેપ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ઉર્વશી દક્ષિણ ભારતીય ગીતો પર ડાન્સ કરવાની પ્રેક્ટિસ કરી રહી છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

When i act like lady @alluarjunonline #AlluArjun

સંબંધિત સમાચાર

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments