Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારા કારણે જ એશ્વર્યા આટલી સુંદર દેખાય રહી છે - રેખા

Webdunia
મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (12:35 IST)
એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની તો દુનિયા કાયલ છે. ફિલ્મફેયર ગ્લેમર એંડ સ્ટાઈલ એવોર્ડની સાંજે જ્યારે તે બ્લેક ગાઉનમાં રેડ કાર્પેટ પર ઉતરી તો જોનારા જોતા જ રહી ગયા. આ એવોર્ડ ફંક્શનમાં એશ્વર્યાને મોસ્ટ ગ્લેમરસ ફીમેલ સ્ટારના સન્માનથી સન્માનિત કરવામાં આવી. આ એવોર્ડ તેમને કોઈ બીજાએ નહી પણ રેખાએ આપ્યો. આ અવસર પર રેખાએ એશ્વર્યાની સુંદરતાને લઈને દિલચસ્પ ખુલાસો કર્યો. 
 
એશને ટ્રોફી આપતા રેખાએ કહ્યુ એશ જ્યારે જન્મ લેવાની હતી ત્યારે તેની માતા સતત મારી ફોટો જોતી રહેતી હતી અને જુઓ 
 
પરિણામ સામે છે.  જો કે રેખાએ આ વાત મજાકમાં કહી. 
 
આ પહેલા પણ આ બંને અભિનેત્રી એક સાથે આ મંચ પર આવી છે. ત્યારે પણ એક એવોર્ડ શો માં રેખાએ એશને ટ્રોફી આપી ત્યારબાદ એશે કહ્યુ હતુ કે મા ના હાથથી એવોર્ડ મળવો ખૂબ ખાસ છે.  ઉલ્લેખનીય છે કે એશ્વર્યા ટૂંક સમયમાં જ એ દિલ હૈ મુશ્કિલમાં રણબીર સાથે રોમાંસ કરતી જોવા મળશે.  

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments