rashifal-2026

એક્ટર દેશિક વાંસદિયા દ્વારા શેક્સપિયરના પ્લે પર આધારિત ધ ટેમિંગ ઑફ ધ શ્રેવ મુંબઈમાં

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (17:20 IST)

વિલિયમ શેક્સપિયર અગ્રેજીના સુપ્રસિદ્ધ કવિનાટ્યકાર અને અભિનેતા હતાજેમના નાટક પર લગબગ દરેક દેશના નાટ્યકારોએ વિભિન્ન ભષોમાં ભજવ્યાં છેહવે મુંબઈમાં જાન્યુઆરી2018માં વોટ્સ ઇન  નેમ થિયેટર કંપનીના હેઠળ નિર્માત્રી કનુપ્રિયા શેક્સપિયરના નાટક પર આધારિત અંગ્રેજી નાટક  ટેમિંગ ઓફ  શ્રેવ નાટકથી શુભારંભ કરશેજેના દિગ્દર્સકછે દેશિક વાંસદિયાજેઓ નાટકમાં શ્રૂની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છેએમાં જના સમાજમાં ચાલી રહેલા પુરૂષ અને મહિલાઓના સમાન અધિકારની વાતો દર્શાવાઈ છેનાટકની કાસવાત  છે કે એમાં ચોકરાઓ ચોકરીની ભૂમિકા ભજવશે અને છોકરીઓ છોકરાની.

             અંગ્રેજી નાટક  ટેમિંગ ઓફ  શ્રેવના એક્ટર ને દિગ્દર્શક દેશિક વાંસદિયા (નવસારીગુજરાતના રહેવાસી છેઅમેરિકાના સ્ટેલા એડલર એક્ટિંગ સ્ટુડિયોમાં ત્રણ વરસએક્ટિંગ શીખ્યા બાદ ત્યાં ઘણા નાટકોમાં કામ કર્યુંલોસ એન્જલિસમાં રોમિયો ઔર જુલિયટના પ્રોડક્શનમાં રોમિયોની ભૂમિકા ભજવી જે ઘણું ફેમસ થયુંત્યાર બાદ શેક્સપિયરનાનાટકોના ચાહક બની ગયા અને વિશ્વભરમાં અલગ અલગ નાટકોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવીમુંબઈ વીને અનેક ફિલ્મોસિરિયલનાટકમ્યુઝિક આલ્બમએડ ફિલ્મ વગેરેમાં કામ કર્યું.તેઓ અંગ્રેજીમાં સહજતાથી ડાયલોગ બોલી શકે છે અગાઉ શેક્સપિયરની 400મી પુણ્યતિથિના અવસરે ઓલ ઈન્ડિયા રેડિયો માટે અંગ્રેજી નાટક મેસર ફોર મેસરનું દિગ્દર્શન કર્યુંહતુંજેમાં એક ગુરૂ-સાધુ એક યુવતીને જોઈ મોહિત થી જાય છેજે હજુ રવિવારે પ્રસારિત કરવામાં આવે છેત્યાર બાદ દેશિક વાંસદિયે  બોય હુ સ્ટોપ્ડ સ્માઇલિંગજેમાં એક વરસનો છોકરો ઘણો ઇન્ટેલિજન્ટ હોવાને કારણે સામાન્ય બાળકોની જેમ લોકો સાથે સારો વ્યવહાર કરી શકતો નથીએમાં દેશિકે એક્ટિંગ અને દિગ્દર્શન પણ કર્યું હતુંજેના શો પૃથ્વીથિયેટરએનસીપીએ ઉપરાંત દેશભરમાં ભજવાયા હતા.

           અંગ્રેજી નાટક  ટેમિંગ ઓફ  શ્રેવના અભિનેતા-દિગ્દર્શક દેશિક વાંસદિયા તેમના નવા નાટક અંગે જણાવે છે કેમે મહિલા અને પુરૂ,ની સમાનતાની વાત કરે છેપરતુજ્યારે કોઈ છોકરી મોડર્ન ડ્રેસ પહેરે કે પુરૂષની સમોવડી રહેવાનો પ્રયાસ કરે તો લોકો ના વિશે લફેલ વાતો કરે છે અને કહે કે  બગડી ગી છે તો બંને વચ્ચે મેન પવર મોટો હોયછેપછી ભલે મહિલા પાસે પવર હય કે પુરૂષા પસે એનો ઉપયોગ કરે છેસાચું પૂચો તો કોઈ નાનુ-મોટું હોતું નથીનાટકમાં અમે શેક્સપિયરવાળી અંગ્રેજીનો  ઉપયોગ કર્યો છે.એમાં જે બાવરસકવિતા છે  આજની અંગ્રેજીમાં નથી.

 નાટકના પ્રયોગો મુંબઈઅમદાવાદદિલ્હીબેંગલુરૂરાજસ્થાન વગેરે સ્થળોએ થશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

આગળનો લેખ
Show comments