Biodata Maker

17 વર્ષની ઉમ્રમાં આવી જોવાતી હતી સુષ્મિતા સેન, ફોટા જોઈ ઓળખી નહી રહ્યા ફેંસ

Webdunia
ગુરુવાર, 19 નવેમ્બર 2020 (11:18 IST)
સુષ્મિતા સેન ફિલ્મોથી દૂર તેમના પરિવારની સાથે સમય પસાર કરી રહી છે. હમેશા તેમના બ્વાયફ્રેડ રોહમન શૉલ અને દીકરીઓની સાથે રજાઓ પસાર કરતી જોવાયું છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં સુષ્મિતાએ તેમની એવી ફોટા શેયર કરી છે જેમાં ફેંસએ તેમે ઓળખી નહી રહ્યા છે. 
હકીકતમાં સુષ્મિતાની આ ફોટા 18 વર્ષ જૂની છે. તે સમયે સુષ્મિતા 17વર્ષની હતી. સુષ્મિતા સેનએ નવી દિલ્હીના એયરફોર્સ ગોલ્ડ્ન જુબલી ઈંસ્ટીટ્યૂટની અભ્યાસ કરી છે. તેને શાળાના સમયની ફોટા શેયર કરતા કેપ્શનમાં લખ્યું. બધાને ગુડ મોર્નિંગ, આ જુઓ મને શું મળ્યું/ ક્લાસ 1992 થી 1993ની ફોટા સુષ્મિતા સેનએ આગળ લખ્યુ 'આ લાઈનમાં ઉભી છું. તે સમયે 17 વર્ષની હતી અને મારી અંદર આત્મવિશ્વાસની પણ કમી હતી. તે સમયે મને કોઈ અંદાજો નહી હતું કે આવતા વર્ષ મારા જીવન હમેશા માટે બદલી જશે. મારી ચૉઈસ અને મારી પર્સનેલિટી એકદમ બદલી જ જશે. તેને હું મારા જીવનનો ટર્નિંગ પોઈંટ માનુ છું. જે તમારી જીવનમાં એકદમ જ જુદો સમય પર આવે છે અને જુદા રીતે આવે છે. 
Photo : Instagram
સુષ્મિતા સેનની આ ફોટા પર ખૂબ કમેંટ આવી રહ્યા છે અને તેને ઓળખવાની કોશિશ કરી રહ્યા છે. જણાવીએ કે સુષ્મિતાએ 18 વર્ષની ઉમ્રમાં મિસ યુનિર્વસનો ખેતાબ જીત્યું હતું. સુષ્મિતા પાછલા દિવસો બ્વાયફ્રેંડ રોહમન શૉલ અને તેમની બન્ને દીકરી રેને અલીશાની સાથે માલદીવમાં રજાઓ મનાવવા પહોંચી હતી. અહીંથી 
તેને ઘણી ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

આગળનો લેખ
Show comments