Webdunia - Bharat's app for daily news and videos

Install App

શારીરિક સંબંધો પર સની લિયોનીનું મોટુ નિવેદન

Webdunia
શુક્રવાર, 30 ઑક્ટોબર 2015 (13:38 IST)
સની લિયોની પોર્ન ફિલ્મોમાંથી બોલીવુડમાં આવી. જેને લઈને અનેક પ્રકારના વિવાદિત સમાચાર અવારનવાર આવતા રહે છે. પણ હવે તેમણે પોતાની જીંદગી સાથે જોડાયેલ કેટલાક સવાલોના જવાબ આપ્યા છે. 
 
સની લિયોનીને મોટાભાગે તેની પાસ્ટ લાઈફને લઈને સવાલ કરવામાં આવે છે. કારણ કે તે પોર્ન ફિલ્મોમાંથી આવી છે. તેથી તેને શારીરિક સંબંધોને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા. 

હિન્દુસ્તાન ટાઈમ્સના મુજબ સનીને આને લઈને સવાલ કરવામાં આવ્યો કે તે શારીરિક સંબંધોને લઈને શુ વિચારે છે. શુ તે સેક્સને યોગ્ય માને છે. ?
 
જેના જવાબમાં સની લિયોનીએ કહ્યુ કે જો કોઈ યુવતી બાળક નથી ઈચ્છતી તો તેને દવાનો  ઉપયોગ કરી લેવો જોઈએ. તેણે કહ્યુ કે કેટલાક લોકો આને ખરાબ માને છે. પણ જો કોઈ બાળક માટે તૈયાર નથી તો આ ઠીક છે. 
 
 

એ સુરક્ષિત શારીરિક સંબંધોનું સમર્થન કરે છે. તેણે કહ્યુ કે શારીરિક સંબંધોના સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જરૂરી છે.  ત્યારબાદ કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 
 
સની લિયોનીના અતીતને લઈને થઈ રહેલ વિવાદો પર તેમણે દિલની વાત જણાવી. સની મુજબ આ વિવાદ ફક્ત તેને જ દુ:ખી નથી કરતો પણ તેના પતિ ડેનિયલને પણ દુ:ખી કરે છે.  

આ અવસર પર સની લિયોનીએ પોતાની આવનરી ફિલ્મ 'મસ્તીજાદે' વિશે વાત કરી. તેણે કહ્યુ કે આ ફિલ્મ દર્શકોનું દિલ જીતી લેશે. 
 
સનીનુ કહેવુ છે કે ફિલ્મ જુડવમાં સલમાન ખાને ડબલ રોલ કર્યો હતો. જેમા એક સીધો સાદો અને બીજો ખૂબ તેજ હતો. સની આ ફિલ્મને જોઈને સીખી કે કેવી રીતે તેણે મસ્તીજાદેમાં રોલ કરવાનો છે. સનીને ડબલ રોલ માટે સલમાનને પોતાના ગુરૂ માને છે. 
 
 

ભારતમાં ફિલ્મો પર સેંસર બોર્ડૅના સખત વલણને લઈને તેણે કહ્યુ કે તે ભારતના બધા કાયદાનું સન્માન કરે છે. 
 
એ પૂછાતા કે સની લિયોનીનુ પસંદગીનુ શહેર કયુ છે તો તેણે કહ્યુ કે તે લૉસ એંજિલ્સને ખૂબ યાદ કરે છે.  

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ