rashifal-2026

Sunil Grover undergoes Heart Surgery- શા માટે સુનીલ ગ્રોવરમી હાર્ટ સર્જરી થઈ, બીમાર છતાં શૂટિંગ ચાલુ

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (10:42 IST)
સૂત્રે કહ્યું, "તેમની ખરાબ તબિયત હોવા છતાં, તેણે તેની આગામી વેબ સિરીઝ માટે પુણેમાં શૂટ કર્યું હતું. શુટીંગ પૂર્ણ કર્યા બાદ સુનીલ ખૂબ જ પ્રોફેશનલ રીતે કોઈ પણ પ્રકારના અવાજ વગર સારવાર માટે નીકળી ગયો હતો. તેના હૃદયમાં બ્લોકેજ હતું. તેની પાસે હજુ કેટલાક દ્રશ્યો બાકી હતા, જે સુનીલે તેની પ્રતિબદ્ધતા મુજબ પૂર્ણ કર્યા.
 
સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરીનું કારણ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુનીલના હૃદયમાં બ્લોકેજ જોવા મળ્યા હતા. જો સમયસર સર્જરી ન કરવામાં આવે તો હાર્ટ એટેકનો ખતરો હતો. આવી સ્થિતિમાં અભિનેતાએ સર્જરીનો નિર્ણય લીધો હતો. સર્જરી પહેલા સુનીલ તેની આગામી સિરીઝનું શૂટિંગ કરી રહ્યો હતો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

આગળનો લેખ
Show comments