Festival Posters

Sidharth Malhotra On Kiara Advani Wedding- સિદ્ધાર્થ-કિયારાનાં લગ્નની વાત અફવા હતી ?

Webdunia
શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (16:09 IST)
Sidharth Malhotra On Kiara Advani Wedding: ફિલ્મ એક્ટર સિદ્ધાર્થ મલહોત્રાએ લગ્નને લઈને ઉડી રહી અફવા પર ચુપ્પી તોડી છે. હકીકતમાં થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચા થઈ રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિતારા અડવાણી લગ્ન  કરશે આટલુ જ નહી ઘણા મીડિયા હાઉસે તો લગ્ન સાથે જોડાયેલી માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. જેમાં સંગીત, હળદર અને રિસેપ્શનને લગતી માહિતીનો સમાવેશ થાય છે.
 
કિયારા આડવાણી ની સાથે લગ્નના પ્રશ્ન પર સિદ્ધાર્થ મલહોત્રાએ જવાબ આપ્યો આ અફવાઓનું ખંડન કરતાં તેણે કહ્યું કે તેને કોઈએ પોતાના લગ્નમાં આમંત્રણ આપ્યું નથી. ગુડ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કહે છે, 'મને લગ્નમાં કોઈએ આમંત્રણ આપ્યું નથી. જનતા સમક્ષ પણ કર્યું નથી. આ પહેલા મારા લગ્ન સાથે જોડાયેલી માહિતી અને તારીખ બે વખત જણાવવામાં આવી છે. મેં એ પણ તપાસ્યું કે શું હું લગ્ન કરું છું?
 
મિડિયા રિપોર્ટસ મુજબ બન્ને ફેબ્રુઆરીમા લગ્ન બંધનમાં બંધાશે. ડેસ્ટિનેશન વેડિંગ માટે બન્નેએ રાજસ્થાનના થાર રેગિસ્તારમાં રેતીલા ધોરો પર બનેલા સૂર્યગઢ પેલેસ પસંદ કર્યો છે. સ્ટાર કપલના પ્રી-વેડિંગ ફંક્શન 4 અને 5 ફેબ્રુઆરીએ થશે. જેમાં દેશ-વિદેશથી આવનાર વિશેષ મહેમાનો વચ્ચે મહેંદી, હલ્દી અને સંગીત સમારોહ યોજાશે. જ્યારે 6 ફેબ્રુઆરીએ બંને બેન્ડ-બાજે અને શોભાયાત્રા સાથે પેવેલિયનમાં સાત ફેરા લેશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

આગળનો લેખ
Show comments