Festival Posters

શમિતા શેટ્ટીએ Hot Photos પોસ્ટ કરી વીતેલા દિવસોને કર્યા યાદ

Webdunia
શુક્રવાર, 16 એપ્રિલ 2021 (19:01 IST)
કોરોનાના કારણે બધાને ઘરે બેસવું પડી રહ્યુ  છે. ઘર બેઠા-બેઠા લાંબો સમય થઈ ગયો છે અને હવે  જૂનો સમય યાદ આવી રહ્યો  છે જ્યારે કોવિડ-19 ના નામ કોઈએ સાંભળ્યુ નહોતુ. . ફરવું, ખાવું-પીવું યાદ આવી રહ્યુ છે. શમિતા શેટ્ટીને પણ નો કોરોના ટાઈમ યાદ આવી રહ્યો  છે. તેને યાદ કરતા તેણે એક ફોટા પોસ્ટ કરી છે અને લખ્યુ છે કે તે ફરીથી તે સમયમાં જવા ઈચ્છે છે જ્યારે કોરોના નહોતો. 
ફોટામાં શમિતા સમુદ્ર કાંઠે છે. ખુલ્લા આકાશને પાણી વચ્ચે સૂતેલી જોવા મળી રહી  છે. ઑરેંજ કલરની તેણે ડ્રેસ પહેરી છે. ચેહરા પર આનંદના ભાવ છે. હવે શમિતા આ પ્રકારના જૂના ફોટા જોઈને જ તે સમય યાદ કરી રહી છે. 
 
શિલ્પા શેટ્ટીની બેન શમિતા શેટ્ટી બૉલીવુડની એ અભિનેત્રીઓમાંથી એક છે જે સુંદર હોવા છતા  બૉલીવુડમાં ખાસ અસર ન બતાવી શકી, . જ્યારે કે તેને યશરાજ  ફિલ્મસ જેવા બૉલીવુડના નામી પ્રતિષ્ઠિત બેનર હેઠળ  પોતાના કરિયરની શરૂઆત કરી હતી. . 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

આગળનો લેખ
Show comments