Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રણ ખાનને એક ફિલ્મમાં લાવવાનો ચમત્કાર કરશે સાજિદ ?

Webdunia
મંગળવાર, 2 જૂન 2015 (15:50 IST)
સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન એક જ ફિલ્મમાં હોય તો આ ભારતીય સિનેમામા સદીનો ચમત્કાર હશે. અત્યાર સુધી તો આ બસ સપનુ જ લાગે છે. પણ આ સપનુ જલ્દી હકીકતમાં બદલાશે. આ ત્રણેય ખાનને એક સાથે લાવવાનુ બીડુ ઝડપ્યુ છે પ્રોડ્યુસર-ડાયરેક્ટર સાજિદ નડિયાદવાળા. સાજિદ આ ત્રણેયને એક જ ફિલ્મમાં લાવવાના ચમત્કારમાં લાગ્યા છે.  સાજિદના એક નિકટસ્થ મુજબ ત્રણેય ખાન એક ફિલ્મમાં લેવાનો પ્લાન છે.  તેઓ ફિલ્મનું નિર્દેશન પણ કરશે. સાજિદ આ પહેલા સલમાન ખાનની કિકને ડાયરેક્ટ કરી ચુક્યા છે. 
 
અત્યાર સુધી આ ફિલ્મને લઈને વધુ વિગત આવવાની બાકી છે. તેમના મગજમાં અમર, અકબર, એંથોની જેવી કોઈ ફિલ્મ છે. આ સૂત્રના મુજબ ત્રણેય એક્ટરોને એ ફિલ્મમાં એક જેવુ ફુટેજ મળે એ જરૂરી મુદ્દો છે નહી તો તેમના ફૈન નારાજ થશે.  

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments