Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shahrukh Khan: શાહરૂખ ખાને શર્ટલેસ તસવીર શેર કરીને સિક્સ પેક એબ્સનો ભડકો કર્યો

Webdunia
સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (15:13 IST)
બૉલીવુડ કિંગ શાહરૂખ ખાન આ દિવસો તેમની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. તે આખરે વાર આ વર્ષે 2018માં રિલીઝ થઈ ફિલ્મ ઝીરોમાં નજર આવ્યા હતા. તે સિવાય તેણે નંબી: દ રાકેટ્રી અને બ્રહ્માસ્ત્રમાં કેમિયો કરીને ફેંસને ખુશ કર્યો. પરંતુ શાહરૂખ ટૂંક સમયમાં જ તેની ફિલ્મ 'પઠાણ' દ્વારા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતા મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે. આ બધાની વચ્ચે શાહરૂખ ખાને પોતાની એક તસવીર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે, જેમાં તે પોતાની શર્ટલેસ બોડી ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખ ખાને આ તસવીર પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં કિંગ ખાન તેની ફિલ્મ 'પઠાણ'ના લુકમાં જોવા મળી રહ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે શાહરૂખ શર્ટલેસ છે અને સોફા પર બંને હાથ જોડીને બેઠો છે.

સંબંધિત સમાચાર

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments