Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભિષેક બચ્ચને રેડ કાર્પેટ પર એશ્વર્યા રાય સાથે કર્યો ખરાબ વ્યવ્હાર જુઓ વીડિયો

Webdunia
શુક્રવાર, 20 મે 2016 (16:10 IST)
અત્યાર સુધી તમે એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનને હંમેશા એક ક્યૂટ કપલ અને પાવર કપલની મિસાલના રૂપમાં જ જોયા હશે. ઈવેંટ હોય કે કારપેટ એંટ્રી બંને સ્ટાર્સની રોમાંટિક કૈમિસ્ટ્રી હંમેશા મીડિયાને આકર્ષિત કરતી આવી છે.  પણ હવે કદાચ એશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ જ ઠીક નથી. કારણ કે તાજેતરમાં જ સરબજીતની સ્ક્રીનિંગના પ્રસંગ પર અભિષેક બચ્ચને એશ્વર્યા સાથે અણગમતો વ્યવ્હાર કર્યો. 
 
અભિષેક બચ્ચને એશ્વર્યા સાથે આ પ્રકારના વ્યવ્હારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને Lehren TV તરફથી યૂટ્યૂબ પર રજુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરબજીતની સ્ક્રીનિંગ પર આખુ બચ્ચન ફેમિલી અને એશ્વર્યાના માતા-પિતા અને ભાઈ પણ પહોંચ્યા હતા.  રેડ કાર્પેટ અપિયરેંસ દરમિયાન એશ અને અભિષેકને મીડિયા કેમેરામાં કેદ કરવામાં લાગી હતી.  ત્યારે એક ઘટના એવી બની જેનાથી મીડિયા તો ચોંકી જ ગયુ અને એશ્વર્યા પણ ઉદાસ થઈ ગઈ.  આ અવસર પર અભિષેક એશ્વર્યાને નજરઅંદાજ કરતા જોવા મળ્યા. 
જેમ તેમ એશ્વર્યાએ અભિષેકને મીડિયા ફોટોશૂટ કરવા માટે મનાવ્યો પણ આ દરમિયાન અભિષેકનો ચેહરો ઉદાસ જોવા મળ્યો. જે સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે.  અને અચાનક અભિષેક એશ્વર્યાને એકલી છોડી રેડ કારપેટ પરથી જતા રહ્યા.  આ જોઈને એશ્વર્યા પણ નવાઈ પામી અને ઉદાસ થઈ ગઈ. અભિષેકના આ પ્રકારના વ્યવ્હારથી ઉદાસ એશ્વર્યા મીડિયાને થેંક્સ કહેતા નીકળી ગઈ. 
 
 

 

(વીડિયો સાભાર - યુટ્યુબ) 

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

આગળનો લેખ
Show comments