Webdunia - Bharat's app for daily news and videos

Install App

Salman Khan- શા માટે લોરેંસ બિશ્નોઈ સલમાન ખાનને મારવા ઈચ્છે છે

Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2023 (12:44 IST)
Salman Khan Vs Lawrence Bishnoi: તેમના અહંકારને અત્યારે  કે પછી તોડીશ આ રીતેના એક નિવેદન એક વાર ફરીથી લોરેંસ બિશ્નોઈએ આપ્યો હતો. હવે લોરેંસ બિશ્નોઈના વિશે વધારે કઈક જણાવવાની જરૂર નથી. પણ તોય જાણી લોકો કે તે કોણ છે. લોરેંસ બિશ્નોઈ એક  કુખ્યાત ગુનેગાર છે. હવે તો ગુનેગાર છે તો તેમનો કામ શુ થશે તે તો સમજી જ ગયા હશો. સલમાન ખાનની જીવના પાછળ લોરેંસ વિશ્નોઈ શા માટે પડ્યુ છે. હવે સલમાન ખાન તો કોઈ ગેંગસ્ટર નથી જે તેને વારંવાર પડકાર આપે છે. 
 
મામલો આશરે 35 વર્ષ જૂનો છે અને રાજસ્થાનથી સંકળાયેલો છે. 1998નો તે વર્ષ હતો. ફિલ્મ હમ સાથ  સાથ હૈ ની શૂટિંગના બાબતે સલમાન ખાન જોધપુરમાં હતા . તેમની ટીમ પર આરોપ લગાવ્યો છે કે તેઓએ કાળા હરણનો શિકાર કર્યો હતો. કાળિયાર શિકારનો મામલો કોર્ટના દરવાજે પહોંચ્યો, લગભગ 3 દાયકા સુધી ચાલેલી સુનાવણી બાદ જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષી ગણાવ્યો અને સજા સંભળાવી.
 
વાસ્તવમાં કાળા હરણના શિકારનો મામલો સામે આવ્યો હતો, રાજસ્થાનના બિશ્નોઈ સમુદાય તેમને ભગવાન તરીકે પૂજે છે.બિશ્નોઈ સમુદાયનું માનવું છે કે તેમના ગુરુ જંભેશ્વરનો પુનર્જન્મ કાળા હરણના રૂપમાં થયો હતો, જે જાંબાજી તરીકે ઓળખાય છે. બિશ્નોઈ સમાજ કાળિયાર હરણ કે ઝાડ કાપનારને ક્યારેય માફ કરતો નથી. હા, જો સલમાન ખાન માફી માંગે અને તેનો સમાજ તેની માફી સ્વીકારે તો તે માફ કરી દેશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

Zunka bhakar recipe- મહારાષ્ટ્રની પ્રખ્યાત ઝુનકા ભાખર બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

GK Quiz- સવારે ખાલી પેટ કયા ફળો ખાઈ શકાય?

Winter Beauty- શિયાળામાં ચેહરા પર ન લગાવો આ 5 વસ્તુઓ ડાર્કનેસ વધી જશે

Makki Roti - સ્વાસ્થ્ય માટે વરદાન છે શિયાળાની રાણી મકાઈની રોટલી, ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં પણ લાભકારી

આગળનો લેખ
Show comments