Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન ખાને ભાણાના હાથે કેક કપાવીને આ રીતે ઉજવ્યો જનમદિવસ.. જુઓ ફોટા

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (13:15 IST)
બોલીવુડના દબંગ એટલે સલમાન ખાનનો આજે 54મો જનમદિવસ છે.  ભાઈજાનનો જનમદિવસ હોય અને તેમના ફેંસ તેમને શુભેચ્છા ન આપે એવુ તો બની જ શકતુ નથી. સલમાન ખાનનો જનમ દિવસ ટ્વિટર પર ખૂબ ટ્રેંડ કરી રહ્યો છે. સાથે જ ફેંસ તેમને જનમદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સલમાન ખાનના જનમદિવસ પર અનેક બોલીવુડ કલાકારોએ શુભેચ્છા પાઠવી છે. ભાઈજાને પોતાનો આ ખાસ દિવસ પરિવાર અને બોલીવુડ કલાકારો સાથે મળીને ખાસ અંદાજમાં ઉજવ્યો. સલમાન ખાનના બર્થડે સેલિબ્રેશન સાથે જોડાયેલા ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમા તે પોતાના ભાણેજ આહિલ સાથે કેક કાપતા જોવા મળી રહ્યા છે. 
 
સલમાન ખાને (Salman Khan) પોતાના જનમદિવસ પર ભાણા આહિલને ખોળામાં લઈને કેક કાપ્યો. આ ખાસ અવસર પર તેમના પિતા સલીમ ખાન અને મમ્મી પણ તેમની સાથે કેક કાપતી જોવા મળી.  વીડિયોમાં સલમાન ખાનના બર્થડે અપ્ર હાજર લોકો ખૂબ ખુશ લાગી રહ્યા છે. સલમાન ખાનના જનમદિવસ પર વરુણ ધવને તેમને શુભેચ્છા આપતા લખ્યુ, "અહી હુ મારા દેશના સૌથી કુલ જવાન અને ટેલેંટેડ માણસને એટલે કે સલમાન ખાનને જનમદિવસની શુભેચ્છા આપી રહ્યો છુ.  તો બીજી બાજુ નિર્માતા અનીસ વાજમીએ ભાઈજાનના જનમદિવસ પર શુભેચ્છા આપતા લખ્યુ, જીવનમાં ત્રણ વસ્તુઓને ક્યારે અંડરએસ્ટિમેટ ન કરવી જોઈએ. સલમાન, સલ્લુ અને ભાઈ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

54th Birthday ...

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

આગળનો લેખ
Show comments