Webdunia - Bharat's app for daily news and videos

Install App

Web Viral - ઈંટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે રણબીર કપૂરના Advt. માટે મિસ્ટ્રી ગર્લ સાથેના ઈંટિમેટ Photo

Webdunia
મંગળવાર, 16 મે 2017 (15:16 IST)
બોલીવુડ એક્ટર રણબીર કપૂરે પોતાના ફેંસ વચ્ચે ગજબની એક્સાઈટમેંટ બનાવી દીધી છે. તે જલ્દી સંજય દત્તની બાયોપિકમાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં તેમનું લુક હૂબહૂ સંજય દત્ત જેવુ લાગી રહ્યુ છે. જ્યારથી તેમની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તેમના ફેન્સમાં આ ફિલ્મને લઈને ગજબની એક્સાઈટમેંટ છે. હવે તાજેતરમાંજ રણબીર કપૂર કેટલીક વધુ તસ્વીરોને કારણે ચર્ચામાં છે.  આ તસ્વીરોમાં રણબીર કપૂર એક મિસ્ટ્રી ગર્લ સાથે ઈંટિમેટ થતા જોવા મળી રહ્યા છે. 
 
હવે એ પહેલા કે તમે રણબીર કપૂરનુ નામ કોઈ અભિનેત્રી સાથે જોડી દો બતાવી દઈએ કે તસ્વીરો એક બ્રાંડ માટે કરવામાં આવેલ ફોટોશૂટ માટે છે. આ ફોટો ઈંટરનેટ પર છવાયેલા છે.  તસ્વીરોમાં રણવીર કપૂર સાથે એક મોડલ છે.  બંનેયે એક કંફર્ટ વીયર બ્રાંડ માટે આ શૂટ કર્યુ છે. 
ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા રણબીર કપૂરનુ નામ લંડનની એક યુવતી સાથે જોડવામાં આવ્યુ હતુ. તેમના લગ્નના પણ સમાચાર આવી રહ્યા હતા. આ જ કારણે 34 વર્ષીય એક્ટર પોતાની માતા નીતૂ કપૂર સાથે થોડા દિવસ પહેલા જ લંડન પહોંચ્યા હતા.  અહી અભિનેરી એક મિત્ર દ્વારા કોઈ યુવતીને મળવાના સમાચાર હતા. તેનાથી લાગે છે કે નીતૂએ પોતાના પુત્ર માટે પરફેક્ટ મેચ શોધી લીધી છે. 
સૂત્રોના જણાવ્યા મુજબ - રણબીરના લગ્ન માટે નીતૂ અને એક્ટર લંડન ગયા છે. જે યુવતીને તેઓ મળશે તે બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે અને તેમની મીટિંગ નીતૂના જ એક નિકટના મિત્રએ ફિક્સ કરાવી છે. એ દિલ હૈ મુશ્કિલના અભિનેતા હવે સેટલ થવા માંગે છે.  તેમની માતાએ મન બનાવી લીધુ છે કે તેઓ બોલીવુડની કોઈ યુવતીને પસંદ નહી કરે.  આ પહેલા ભૂતકાળમાં તેમના પુત્રની ગર્લફ્રેંડ દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફને પોતાની સ્વીકૃતિ આપી નહોતી. 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

World AIDS Day : HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે? પ્રચલિત ગેરમાન્યતાઓ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

આગળનો લેખ
Show comments