Dharma Sangrah

રામ-સીતા બનીને દિલ જીતવા આવશે રણબીર-આલિયા? ફિલ્મ 'રામાયણ'માં

Webdunia
શુક્રવાર, 9 જૂન 2023 (10:41 IST)
Ramayan Movie: નિતેશ તિવારીની રામાયણ ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ લીડ રોલમાં હશે. યશ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
 
Ranbir Kapoor Alia Bhatt In Ramayan: રણબીર કપૂર આલિયા ભટ્ટ રામાયણઃ ઓમ રાઉતની આદિપુરુષની રિલીઝ પહેલા નિતેશ તિવારીની 'રામાયણ' ફરી એકવાર સમાચારમાં છે. અગાઉના અહેવાલો મુજબ નિતેશ તિવારી પોતાની રામાયણમાં રણબીર કપૂર અને સાઉથ સ્ટાર સાઈ પલ્લવીને ભગવાન રામ અને માતા સીતા તરીકે કાસ્ટ કરવા જઈ રહ્યા છે. જો કે નવા રિપોર્ટે બધાને ચોંકાવી દીધા છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

આગળનો લેખ
Show comments