rashifal-2026

ગોવામાં લગ્ન કરશે Rakul-Jackky ક્યારે અને ક્યાં હોસ્ટ કરશે ગ્રેંડ રિસેપ્શન

Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (12:29 IST)
-રકુલ પ્રીત અને જૈકી ભગનાની આ 21 ફેબ્રુઆરીને લગ્ન
-ગોવામાં લગ્ન કરીને નવા જીવનની શરૂઆત
-અહી થશે ગ્રેંડ રિસેપ્શન 
 
 
Rakul Preet -Jackky wedding - રકુલ પ્રીત અને જૈકી ભગનાની આ 21 ફેબ્રુઆરીને ગોવામાં સાત ફેરા લઈને લગ્ન બંધનમાં બધાઈ રહ્યા છે. 
 
બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ અને એક્ટર જેકી ભગનાની ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને ફેબ્રુઆરીમાં ગોવામાં લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરશે.
 
લગ્નના બંધનમાં બંધાશે રજુલ અને જૈકી 
રકુલ અને જૈકીના લગ્નની ડિટેલિંગની વાત કરીએ તો 19 થી 21 ફેબ્રુઆરી સુધી બધા પ્રોગ્રામસ થશે. ગોવામાં પરિવાર અને સગાની હાજરીમાં બન્ને સાત ફેરા લેશે. તે પછી રકુલ અને જૈકી લગ્નના ગ્રેડ રિસેપ્શન મુંબઈમાં આપશે. તેમાં બૉલીવુડ અને સાઉથ સિનેમાના ઘણા ઓળખીતા ચેહરા આવશે. 
 
અહીં વેડિંગ રિસેપ્શન યોજાશે
22 ફેબ્રુઆરીના રોજ આ ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈમાં રિસેપ્શન માટે પસંદ કરાયેલું સ્થળ ઘણું મોટું છે. તેનું સ્થાન પોશ વિસ્તારમાં છે. આ એક હાઈ પ્રોફાઈલ ઈવેન્ટ હશે. રકુલ અને જેકી બંને ખાતરી કરી રહ્યા છે કે તેઓ તેમના મહેમાનો માટે કંઈક ખાસ કરે. સરંજામ, વીજળી અને મનોરંજનની માત્રા સંપૂર્ણ હોવી જોઈએ. રિસેપ્શનમાં માત્ર સેલેબ્સ જ નહીં પરંતુ જાણીતા ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ પણ હાજરી આપવાના છે.
 
શામેલ થશે આ મેહમાન 
મીડિયા રિપોર્ટસના મુજબ ગેસ્ટ લિસ્ટમાં ખાસ મિત્ર થી લઈને એંડસ્ટ્રીના કલિગ્સ અને ઓળખીતા હસ્તીઓ આવવાની છે. અહેવાલો અનુસાર, સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, કરણ જોહર, અનિલ કપૂર, નાગા ચૈતન્ય, આયુષ્માન ખુરાના, માનુષી છિલ્લર, અલાયા એફ, કરિશ્મા કપૂર, અલ્લુ અર્જુન, રામ ચરણ તેમજ ડેવિડ ધવનની અપેક્ષા છે. પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

આગળનો લેખ
Show comments