Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન ખાનની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'નુ ટ્રેલર રજુ થયુ

Webdunia
ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (17:05 IST)
વાયદા મુજબ સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનુ ટ્રેલર ટ્વિટર પર શેયર કરી દીધુ છે. 
 
ફિલ્મના ટ્રેલરની શરૂઆત એક ગીતથી થાય છે. ગીતના બેકગ્રાઉંડમાં શાહી મહેલ અને રોયલ પરિવારનો નજારો જોઈ શકાય છે.  આ ફિલ્મમાં સૌથી ખાસ અંદાજમાં સલમાન ખાન જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં તે ડબલ રોલ અદા કરી રહ્યા છે. ટ્રેલરમાં સલમાન ખાનની એક લુક ફિલ્મ હમ સાથ સાથ હૈ ના પ્રેમની યાદ અપાવી રહી છે.  તો બીજા લુકમાં તેઓ દબંગ દેખાય રહ્યા છે. 
ટ્રેલર જોઈને એ સ્પષ્ટ છે કે ફિલ્મમાં ફેમિલી ડ્રામા અને રોમાંસ ઉપરાંત અનેક ટ્વિસ્ટ પણ જોવા મળશે.  ફિલ્મમાં સોનમ કપૂરનુ ટ્રેડિશનલ લુક પણ ખાસ છે. સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે દિવાળી 12 નવેમ્બરના રોજ રજુ થશે.  

 
પ્રેમ રતન ધન પાયોનું ટ્રેલર જોવા આગળ ક્લિક કરો 
 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments