Webdunia - Bharat's app for daily news and videos

Install App

Parineeti-Raghav Wedding First Photo: લગ્ન બાદ પરિણીતી ચોપરાની પતિ રાઘવ ચઢ્ઢા સાથેની પહેલી તસવીર વાયરલ

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (08:53 IST)
Parineeti-Raghav Wedding First Photo: રાહનો અંત આવ્યો છે અને લગ્ન પછી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની પહેલી તસવીર સામે આવી છે.લગ્ન બાદ પરિણીતી ચોપરાની પતિ રાઘવ ચઢ્ઢા સાથેની પહેલી તસવીર સામે આવી હતી, અભિનેત્રી હાથમાં સિંદૂર અને બંગડીઓ પહેરેલી સુંદર લાગી રહી હતી.
 
આ તસવીર 24 સપ્ટેમ્બરની સાંજે યોજાયેલા રિસેપ્શનની છે, જેને પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ફેન પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. કેપ્શનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ તસવીર રિસેપ્શનની છે. લગ્ન પછી આ કપલની પહેલી ઝલક મળતાં જ આ તસવીર વાયરલ થઈ ગઈ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PARIZAADI ANAGHA❤️

સંબંધિત સમાચાર

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

આગળનો લેખ
Show comments