Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ડાયરેક્ટરની માતાનો થયું નિધન, અભિષેક બચ્ચન સાથે ઘણા સિતારા પહોંચ્યા

Webdunia
મંગળવાર, 10 એપ્રિલ 2018 (11:23 IST)
બૉલીવુડમાં ઘણા હિટ ફિલ્મો આપતા ડાયરેક્ટર નિખિલ અડવાણીની માતા રેખાનો શનિવારે નિશન થઈ ગયું. અચાનક આ દુનિયાને મૂકી ચાલ્યા જતાના પાછળના કારણ અત્યારે સામે નહી આવી. જણાઈ નાખે કે રવિવારે નિખિલની માતા રેખાનો અંતિમ સંસ્કાર બપોરે એક વાગ્યે કર્યું હતું. નિખિલ કલ હો ના હો જેવી ઘણી હિટ ફિલ્મો ઈંડસ્ટ્રીને આપી છે. આ અવ અસર પર બોલીવુડના ઘણી પ્રસિદ્ધ સિતારા નજર આવ્યા. તેમાં ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર, એક્તર અભિષેક બચ્ચન, ડાયના પેંટી, ભૂષણ કુમાર, મનોજ વાજપેયી સાથે ઘણા સિતાર પહૉંચ્યા. 
 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments