Webdunia - Bharat's app for daily news and videos

Install App

'શક્તિમાન' બની ફરી ધૂમ મચાવશે મુકેશ ખન્ના, સુપરહીરોએ બતાવી પહેલી ઝલક

Webdunia
સોમવાર, 11 નવેમ્બર 2024 (15:49 IST)
Shaktimaan
90ના દસકમાં ધમાકો કરી શક્તિમાન બધાનો સુપરહીરોથી સુપર ટીચર બની ગયો. બાળકોથી લઈને વડીલો સુધી દરેકને મુકેશ ખન્નાનુ પાત એટલુ ગમ્યુ કે આજે પણ લોકો તેની આ સીરિયલ વિશે વાત કરતા રહે છે. ટીવી પર 1997 થી 2005 સુધી રાજ કરનાર આ શ્રેષ્ઠ શો રવિવારના દિવસે બપોરે 12 વાગ્યે પ્રસારિત થતો હતો. આ કારને તેને દૂરદર્શનનો સૌથી કલ્ટ શો માનવામાં આવે છે હવે એકવાર ફરી શક્તિમાન લોકો વચ્ચે ચર્ચામાં આવી ગયો છે. આ જાણીતા શો સાથે દેશના સૌથી પસંદગીના સુપરહીરો મુકેશ ખન્ના કમબેક માટે તૈયાર છે.  
 
'શક્તિમાન'નુ ધમાકેદાર કમબેક 
મુકેશ ખન્નાએ પોતાના સોશિયલ મીડિયા પર પ્રશંસકોને એક ગુડ ન્યુઝ આપી છે અને પોતાના સત્તાવાર યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈંટરનેશનલ પર એક ટીઝર પણ શેયર કર્યુ.  ટીઝર સાથે તેમણે લખ્યુ, તેના પરત ફરવાનો સમય આવી ગયો છે. તે એક સંદેશ લઈને આવ્યો છે.  તે એક લેસન લઈને આવ્યા છે. આજની પેઢી માટે .. તેમનુ સ્વાગત કરો બે હાથ જોડીને... અહી જુઓ ટીજર ...  
 
'શક્તિમાન' સંભળાવશે દેશની વીર ગાથા 
 
આયર્ન મેન, સ્પાઈડર મેન અને બેટમેન જેવા સુપરહીરો ભારતમાં લોકપ્રિય થયા તે પહેલા એક એવો સુપરહીરો હતો જેને ક્યારેય ભૂલી ન શકાય અને તેનું નામ હતુ શક્તિમાન. આ હીરો ફરી એકવાર સ્ક્રીન પર રોમાંચક કમબેક કરવા માટે તૈયાર છે. ક્લિપમાં મુકેશને શક્તિમાન તરીકે દર્શાવવામાં આવ્યો છે. તે એક શાળાના કેમ્પસમાં ઉતરતો જોવા મળે છે જ્યાં તે ગાવાનું શરૂ કરે છે, 'આઝાદી કે દિવાનો ને જંગ લડી ફિર જાને દી, અંગ અંગ કટ ગયે મગર આંચ વતન પર ના આને દી...' તે ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ અને સદસ્ય છે. સુભાષ ચંદ્ર બોઝ જેવા હીરોની તસવીરો જોતી વખતે આ ગીત ગાય છે.
 
'શક્તિમાન' શો વિશે.. 
'શક્તિમાન' એક ટીવી શ્રેણી હતી જે 1997માં દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. મુકેશ ખન્ના દ્વારા સંચાલિત, આ શોમાં કીટુ ગિડવાણી, વૈષ્ણવી, સુરેન્દ્ર પાલ અને ટોમ અલ્ટર જેવા કલાકારો હતા. તે 90 ના દાયકાનો સૌથી લોકપ્રિય શો હતો અને લગભગ આઠ વર્ષમાં 450 એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. શક્તિમાનનું પાત્ર રહસ્યમય અને અલૌકિક શક્તિઓ ધરાવતું એક અલૌકિક છે જેને સંતોના રહસ્યમય સંપ્રદાય દ્વારા વિશ્વમાં અનિષ્ટ સામે લડવાનું કામ સોંપવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Children’s Day Best Wishes: બાળ દિવસ પર મોકલો આ પ્રેમભરી સહાયરીઓ અને કોટસ, બાળકોને જીવન જીવવાના પાઠ શીખવશે આ મેસેજ

શું ગળ્યું ખાવાથી કફ વધે છે? શરદી અને ઉધરસની સ્થિતિમાં ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ

IPS બનવાની જીદમાં છોડી ડૉક્ટરની ટ્રેનીંગ, પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી UPSC પરીક્ષા, જાણો IPS તરુણા કમલની સ્ટોરી

બાળ દિવસ પર ભાષણ - Speech on Children's Day in Gujarati

Children's Day Recipes: બાળકો માટે બનાવો હેલ્ધી કોળું અને પનીર પરાઠા, જાણો સરળ રેસીપી

આગળનો લેખ
Show comments