Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘લવ ગેમ્સ’માંબોલ્ડ સીનની ભરમાર (ટ્રેલર)

Webdunia
શુક્રવાર, 4 માર્ચ 2016 (17:47 IST)
વિક્રમ ભટ્ટની આવનાર ફિલ્મ ‘લવ ગેમ્સ’નું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મમાં બોલ્ડ સીનની ભરમાર છે  આ ફિલ્મને A સર્ટિફિકેટ મળ્યું છે.  આ ફિલ્મમાં રમોના પત્રલેખા બન પોતાના પાર્ટનરને બીજા કપલ્સ સાથે લવ ગેમ રમવાનો દબાવ નાંખે છે. આ ટ્રેલરમાં તો કિંસીંગ સીનની ભરમાર છે તો મૂવીનું તો શું કહેવું.

મોડલથી એક્ટર બનેલા ગૌરવ અરોડા આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરશે. ફિલ્મમાં તારા અલીશા બેરી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સેન્સર બોર્ડે આ ફિલ્મમાં બોલ્ડ સીનની વધારે હોવાને કારણે 18 કટ લગાવવાના કહ્યાં છે. આ પર ભટ્ટ બ્રધર્સનું કહેવું છે કે તેમને આ ફિલ્મમાં કોઈપણ પ્રકારના  કટ નથી જોઈતા. તેમણે એ સર્ટિફિકેટની માંગ કરી છે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments