Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાકાળના આ સમયમાં Kriti Sanon એ બધાથી આગળ આવવા અને મદદ કરવાનો આગ્રહ કર્યો

Webdunia
શુક્રવાર, 14 મે 2021 (00:42 IST)
દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરએ કહેર મચાવ્યો હતો. બૉલીવુડના ઘણા સેલેબ્સ મુશ્કેલની આ ઘડીમાં મદદ માટે આગળ આવી રહ્યા છે. તાજેતરમાં આયોજીત એક ફંડરેજરમાં કૃતિ સેનનથી શેયર કર્યાકે કોઈ 
પણ રાશિ મોટી-નાની નહી છે અને દરેક નાની રાશિ પણ મહત્વપૂર્ણ છે ભલે તમે આ વિચારો છો કે નહી 
કૃતિ સેનનએ વર્તમાન કોવિડ કટૉકટી પર પણ તેમના વિચાર વ્યક્ત કર્યા જેનાથી દેશ સામનો કરી રહ્યા છે કારણ કે તેનાથી લોકોથી દાન આપવા અને આ લડાઈમાં મદદ કરવાનો આગ્રહ કર્યો. 
તેણે કહ્યુ આજે ભારત કઈક એવી લડત લડી રહ્યો છે જે અમીર-ગરીબ, યુવા- વૃદ્ધ, પુરૂઓષ-મહિલા વચ્ચે અંતર નહી કરે છે તેનાથી કોઈ અંતર નહી પડે કે તમે કઈ જાતિથી છો તમારો ધર્મ શું છે કે તમે ક્યાંથી 
આવ્યા છો કે તમે શું છો તેમાથી અમે બધા સમાન રૂપથી અને અઘરતાથી થયો છે. 
 
 

સંબંધિત સમાચાર

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments